નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 02:10 pm
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું
December 06th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલ દુહોમા પ્રધાનમંત્રીને મળ્યા
October 26th, 01:45 pm
મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલ દુહોમા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.મિઝોરમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 06th, 01:25 pm
મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
February 20th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે મિઝોરમની સતત પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી છે.પ્રધાનમંત્રીએ મિઝો ઓર્ગેનિક ખેડૂતની આવક 7 ગણી કરતાં વધારે વધારવા બદલ પ્રશંસા કરી
January 08th, 03:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા.મિઝોરમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
January 04th, 02:30 pm
મિઝોરમના મુખ્યમંત્રી શ્રી પુ. લાલડુહોમા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country: PM Modi
December 16th, 08:08 pm
PM Modi interacted and addressed the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Addressing the gathering, the Prime Minister expressed gratitude for getting the opportunity to flag off the Viksit Bharat Sankalp Yatra in the five states of Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Telangana and Mizoram, and remarked that the ‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the countryકેરળનો પ્રગતિશીલ ખેડૂત તેની પુત્રીઓને શિક્ષિત કરે છે
December 16th, 06:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી હતી.આસામનાં શ્રીમતી કલ્યાણી રાજબોંગશીએ 1000 વિક્રેતાઓને સ્વાનિધિનો લાભ લેવા પ્રોત્સાહન આપ્યું
December 16th, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી હતી.મુદ્રા લાભાર્થી સિંગલ મધર પુત્રને અભ્યાસ માટે ફ્રાન્સ મોકલે છે
December 16th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું
December 16th, 04:00 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટિપ્પણી કરી હતી કે, 'મોદી કી ગેરંટી' વાહન હવે દેશનાં તમામ વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. પોતાની એક મહિનાની સફરમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વીબીએસવાય હજારો ગામડાઓ તેમજ 1500 શહેરો સુધી પહોંચી છે, જેમાં નાનાં શહેરો અને નગરો સામેલ છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાને કારણે વીબીએસવાય અગાઉ શરૂ થઈ શક્યું ન હોવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ પાંચ રાજ્યોની નવી ચૂંટાયેલી સરકારોને તેમના રાજ્યમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું ઝડપથી વિસ્તરણ કરવા વિનંતી કરી હતી.કેન્દ્રીય મંત્રીમંડળે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી
December 15th, 08:40 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સમજૂતી કરાર (એમઓયુ)ના મુસદ્દાને મંજૂરી આપી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ભારત વચ્ચે નવીનતાની ઇકોસિસ્ટમને વધારવા માટે નવીનતા હેન્ડશેક દ્વારા.પ્રધાનમંત્રી શ્રીએ શ્રી પૂ. લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે અભિનંદન પાઠવ્યા
December 08th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પૂ. લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતાPM Modi expresses gratitude to those who supported BJP in Mizoram assembly election
December 04th, 08:46 pm
Prime Minister Narendra Modi expressed his gratitude towards the people who have supported the Bharatiya Janata Party in the assembly election held in Mizoram. He also appreciated the Party Karyakartas for their hardwork and efforts during the state election.પ્રધાનમંત્રીએ શ્રી લાલદુહોમા અને તેમની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટને અભિનંદન આપ્યા
December 04th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જીત માટે શ્રી લાલદુહોમા અને તેમની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ મિઝોરમની પ્રગતિને આગળ વધારવા માટે શક્ય તમામ સહયોગની ખાતરી પણ આપી હતી.PM Modi's address to the people of Mizoram via VC
November 05th, 02:15 pm
Addressing the people of Mizoram via video conference, Prime Minister Narendra Modi today said, “Before 2014, people perceived the northeastern states, such as Mizoram, as distant from Delhi both physically and psychologically. The BJP recognized this sense of distance and, after coming into power as part of the NDA government in 2014, made it a priority to bridge this gap by addressing the aspirations and needs of the northeastern states.”પ્રધાનમંત્રીએ મિઝોરમમાં પુલ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
August 23rd, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં પુલ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.લોકસભામાં 10 ઓગસ્ટ, 2023નાં રોજ અવિશ્વાસનાં પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીના જવાબનો મૂળપાઠ
August 10th, 04:30 pm
છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો
August 10th, 04:00 pm
ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી, એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.