પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી
October 04th, 10:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.SP government had tarnished the name of Mirzapur: PM Modi in Mirzapur, UP
May 26th, 11:15 am
Prime Minister Narendra Modi addressed a spirited public meeting in Mirzapur, Uttar Pradesh. Emphasizing the significance of the ‘Jyestha’ month in Indian tradition, PM Modi highlighted the unique importance of every Tuesday, referred to as ‘Bada Mangal’ or ‘Budhwa Mangal’. “This time, this Budhwa Mangal is even more special, because, after 500 years this is the first Bada Mangal when Bajrang Bali’s Bhagwan Ram will be enshrined in his grand temple in Ayodhya,” PM Modi said.ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, ઘોસી અને બાંસગાંવમાં પીએમ મોદીએ કર્યો પ્રચાર
May 26th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, ઘોસી અને બાંસગાંવમાં જુસ્સાદાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. આ વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના લોકો વોટબેંક માટે સમર્પિત છે, જ્યારે મોદી દેશના ગરીબો, દલિતો અને પછાત લોકો માટે સમર્પિત છે.વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 02:16 pm
મારી કાશીનાં લોકોના આ જોશે, ઠંડીની આ સિઝનમાં પણ ગરમી વધારી દીધી છે. કા કહલ જાલા બનારસ મેં....જિયા રજા બનારસ!!! અચ્છા, શુરૂઆત મેં હમ્મે એક ઠે શિકાયત હ...કાશી કે લોગન સે. કહીં હમ આપન શિકાયત? એ સાલ હમ દેવ દીપાવલી પર ઈહાં ના રહલી, ઔર એદા પારી દેવ દીપાવલી પર, કાશી કે લોગ સબ મિલકર રિકોર્ડ તોડ દેહલન.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
December 18th, 02:15 pm
આ પ્રોજેક્ટ્સમાં અન્ય રેલવે પ્રોજેક્ટ્સની સાથે ન્યૂ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-ન્યૂ ભાઉપુર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદઘાટન સામેલ છે. તેમણે નવા ઉદ્ઘાટન થયેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ખાતે વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મઉ મેમુ ટ્રેન અને લાંબા અંતરની માલગાડીઓની જોડીને લીલી ઝંડી આપી હતી. તેમણે બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા બનાવવામાં આવેલા 10,000માં એન્જિનને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે 370 કરોડથી વધુના ખર્ચે બે આરઓબી સાથે ગ્રીન-ફિલ્ડ શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન કરેલા અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં 20 માર્ગોને મજબૂત અને પહોળા કરવાનો સમાવેશ થાય છે. કૈથી ગામમાં સંગમ ઘાટ રોડ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં રહેણાંક મકાનોનું નિર્માણ, પોલીસ લાઇન અને પીએસી ભુલનપુરમાં 200 અને 150 બેડની બે બહુમાળી બેરેકની ઇમારતો, 9 સ્થળોએ સ્માર્ટ બસ આશ્રયસ્થાનો અને અલાઇપુરમાં 132 કિલોવોટ સબસ્ટેશનનું નિર્માણ. તેમણે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમનો પણ શુભારંભ કરાવ્યો હતો.PM Modi addresses public meeting in Mirzapur, Uttar Pradesh
March 04th, 12:45 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Mirzapur, Uttar Pradesh. PM Modi started his address by highlighting how the people of UP have voted for the good governance of BJP in the first 6 phases of the elections and gave responsibility to the people of Mirzapur to continue removing ‘Pariwarvad’ and ‘Mafiawaad’ from UP.Access to piped drinking water would improve the health of poor families: PM Modi
November 22nd, 11:31 am
PM Modi laid foundation stone of rural drinking water supply projects in Mirzapur and Sonbhadra districts of Vindhyachal region of Uttar Pradesh. He said under the Jal Jeevan Mission, the life of our mothers and sisters is getting easier due to easy water access at the comfort of their homes. He added a major benefit of this has also been reduction of many diseases.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ વિસ્તારમાં ગ્રામીણ ક્ષેત્રો માટે પેય જળ પાઇપ મારફતે પૂરું પાડવા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
November 22nd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ વિસ્તારના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં પેય જળનો પુરવઠો પહોંચાડવા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગ દરમિયાન ગ્રામીણ પાણી અને સાફસફાઈ સમિતિ/પાની સમિતિના સભ્યો સાથે પણ વાત કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આ પ્રસંગે ઉપસ્થિત હતા.પ્રધાનમંત્રી 22 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ ક્ષેત્રમાં ગ્રામીણ પેય જળ પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કરશે
November 20th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 નવેમ્બરના રોજ સવારે 11:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ ક્ષેત્રના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ પેય જળ પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ પાણી અને સ્વચ્છતા સમિતિ / પાણી સમિતિના સભ્યો સાથે પણ વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રીએ મિર્ઝાપુરમાં બાણસાગર નહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
July 15th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિર્ઝાપુરમાં બાણસાગર નહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ રાજ્યમાં સિંચાઈની સુવિધાને મોટું પ્રોત્સાહન આપશે તથા ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુર અને અલ્હાબાદ જિલ્લાઓનાં ખેડૂતો માટે મોટા પાયે લાભદાયક થશે.મિરઝાપુરમાં બાણસાગર નહેર પરિયોજનાનું ઉદઘાટન તથા વિવિધ વિકાસલક્ષી યોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 15th, 12:15 pm
આજ મિરઝાપુર મેં હમરે બદે બહુત કા બાત બા. જગત જનની માઈ વિંધ્યવાસિની કી ગોદમેં તોઈ સબકે દેખી હમકે બહુત ખુશી હોતબા. તૂ સબે બહુત દેર સે હમી જોહત રા. એકરે ખાતિર હમ પાંવ છુઈ કે પ્રણામ કરત હૈ. આજ ઇતના ભીડ દેખી કે હમ કે વિશ્વાસ હોઈ ગવા કી માઈ વિંધ્યવાસિની કી કૃપા હમરે ઉપર બનાવા ઔર આપ લોગનકી કૃપાસે આગે ભી ઐસે હી બના રહે.વડાપ્રધાન મોદી અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ મિરઝાપુરમાં સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
March 12th, 12:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આજે 100 MWના સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 3 કૂચ, 2017
March 03rd, 09:06 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!UP elections are about giving opportunities to the state's youth, ensuring safety of people & all round progress of poor: PM
March 03rd, 02:26 pm
Prime Minister Narendra Modi addressed huge public meeting in Mirzapur, Uttar Pradesh. PM Modi emphasized that this election in Uttar Pradesh is a fight for the rights of the poor, fight to provide equal opportunities to the youth.PM Modi addresses public rally in Mirzapur, Uttar Pradesh
March 03rd, 02:25 pm
Prime Minister Narendra Modi addressed huge public meeting in Mirzapur, Uttar Pradesh today. Shri Modi thanked the people of Uttar Pradesh for their support during elections. PM Modi emphasized that this election in Uttar Pradesh is a fight for the rights of the poor. PM took a dig at the corruption level in the state and said, “From lodging FIRs to jobs, from pension schemes to ration card, termite of corruption has badly gripped Uttar Pradesh.” Prime Minister Modi mentioned that his government is committed towards the welfare of farmers.