પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ
August 13th, 11:31 am
ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી
August 13th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા
July 30th, 11:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.All-round development of Manipur is the priority of BJP: PM Modi
March 01st, 11:36 am
Prime Minister Narendra Modi today addressed a virtual public meeting in Manipur. PM Modi started his address by bestowing honour upon the noted personalities who have shaped and glorified Manipur. PM Modi further told people that the whole country was watching how Manipur is voting for development in the first phase of elections.PM Modi addresses a virtual public meeting in Manipur
March 01st, 11:31 am
Prime Minister Narendra Modi today addressed a virtual public meeting in Manipur. PM Modi started his address by bestowing honour upon the noted personalities who have shaped and glorified Manipur. PM Modi further told people that the whole country was watching how Manipur is voting for development in the first phase of elections.Manipur is becoming the gateway to trade with the rest of East Asia: PM Modi in Imphal
February 22nd, 10:45 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Imphal, Manipur. PM Modi started his address by highlighting that Manipur has completed 50 years of its establishment in the past month only. PM Modi said, “In the decades of Congress rule, Manipur only got inequality and unbalanced development. But in the last five years, the Double Engine Sarkar of BJP has made sincere efforts for the development of Manipur.”PM Modi addresses a public meeting in Imphal, Manipur
February 22nd, 10:41 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Imphal, Manipur. PM Modi started his address by highlighting that Manipur has completed 50 years of its establishment in the past month only. PM Modi said, “In the decades of Congress rule, Manipur only got inequality and unbalanced development. But in the last five years, the Double Engine Sarkar of BJP has made sincere efforts for the development of Manipur.”મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 09:45 am
કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું
January 04th, 09:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.PM congratulates Mirabai Chanu on winning gold at World Weightlifting Championship
November 30th, 03:44 pm
The Prime Minister, Shri Narendra Modi has congratulated Ms. Mirabai Chanu on winning gold at the World Weightlifting Championship.