એશિયાઈ રમતોત્સવ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 01st, 07:00 pm
હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનારા ભારતીય રમતવીરોની ટુકડીને સંબોધન કર્યું
November 01st, 04:55 pm
પેરા-એથ્લેટ્સને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા તેમને મળવા અને તેમના અનુભવો વહેંચવા આતુર રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે પણ તમે અહીં આવો છો, ત્યારે તમે નવી આશાઓ અને નવા ઉત્સાહને સાથે લાવો છો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં ફક્ત એક જ બાબત માટે આવ્યા છે અને તે છે પેરા-એથ્લેટ્સને તેમની સફળતા બદલ અભિનંદન. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ પેરા એશિયન ગેમ્સમાં થયેલા વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી તથા તેમના કોચ અને તેમના પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ દેશના 140 કરોડ નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રી 1લી નવેમ્બરે એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાર્તાલાપ કરશે અને સંબોધશે
October 31st, 05:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 1લી નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ભારતની એશિયન પેરા ગેમ્સની ટુકડી સાથે વાર્તાલાપ અને સંબોધન કરશે.પ્રધાનમંત્રી ટોક્યો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરોની ટુકડી સાથે 13મી જુલાઇએ વાતચીત કરશે
July 11th, 03:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ટોક્યો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લેટ્સના દળ સાથે 13મી જુલાઇએ સાંજે 5 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરશે.ચાલો આ ઉત્સવની મોસમમાં, આપણે બધા સાથે આનંદ અને ખુશીઓ વહેંચીએ: 'મન કી બાત' દરમિયાન પ્રધાનમંત્રી
September 29th, 11:00 am
પ્રધાનમંત્રી મોદીએ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધન કર્યું હતું. એપિસોડ દરમિયાન, પ્રધાનમંત્રીએ તેમના જન્મદિવસ અગાઉ લતા મૃગેશકરજી સાથેની એક રસપ્રદ વાતચીત શેર કરી હતી. પ્રધાનમંત્રીએ તહેવારો, રમતગમત, ઇ-સિગારેટ પર તાજેતરના પ્રતિબંધ, પર્યટન સહિતના વિવિધ વિષયોને આવરી લીધા હતા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે એકલ-ઉપયોગી પ્લાસ્ટિક બંધ કરવા વિનંતી કરી હતી.Remarks by Congress’ guru shows its utter arrogance and hatred for the Sikh community: PM Modi
May 10th, 11:01 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Rohtak, Haryana today. The rally saw PM Modi hit out at the Congress party and its leaders for their arrogant and pisive politics while contrasting the BJP government’s track record in Haryana since 2014.PM Modi addresses public meeting in Haryana
May 10th, 11:00 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Rohtak, Haryana today. The rally saw PM Modi hit out at the Congress party and its leaders for their arrogant and pisive politics while contrasting the BJP government’s track record in Haryana since 2014.Prime Minister Narendra Modi to confer the National Youth Parliament Festival 2019 Awards to the Winners
February 26th, 03:01 pm
Prime Minister Shri Narendra Modi will confer the National Youth Parliament Festival 2019 awards to the winners on 27th February, 2019 at Vigyan Bhawan. Minister of State (I/C) for Youth Affairs and Sports Col Rajyavardhan Rathore (Retd) had launched the National Youth Parliament Festival 2019 on 12th January, 2019, the National Youth Day in order to encourage the youth in the age group of 18-25 years to engage with public issues and understand the common man’s point of view.સોશિયલ મીડિયા કોર્નર 6 જાન્યુઆરી 2018
January 06th, 07:45 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર ભારતીય ટીમનાં ખેલાડીઓની મુલાકાત લીધી
November 10th, 02:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તાજેતરમાં સંપન્ન થયેલા ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમનાં ખેલાડીઓને આજે મળ્યાં હતાં.કિનાલુર ખાતે ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સના સિન્થેટીક ટ્રેકનું ઉદ્ઘાટન કરતા PM મોદી
June 15th, 06:39 pm
ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા PM નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સના મહત્ત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, “સ્પોર્ટ્સ શબ્દનો બૃહદ અર્થ આ રીતે કરી શકાય છે, S ફોર સ્કિલ, P ફોર પર્સીવરન્સ, O ફોર ઓપ્ટીમીઝમ, R ફોર રેઝીલીઅન્સ, T ફોર ટેનેસીટી, S ફોર સ્ટેમિના.” PMએ ઉમેર્યું હતું કે ભારતમાં કૌશલ્યની કોઈજ કમી નથી, જરૂરિયાત છે સાચી તક આપવાની અને એક એવી વ્યવસ્થા ઉભી કરવાની જે કૌશલ્યનું પાલન પોષણ કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મહિલાઓએ આપણને તમામ ક્ષેત્રોમાં ગર્વ અપાવ્યો છે – ખાસકરીને સ્પોર્ટ્સમાં.”