The people of Maharashtra must vote for the country's unity &progress, cautioning against the divisive agenda of opportunistic alliances: PM Modi in Ramtek
April 10th, 06:30 pm
Prime Minister Narendra Modi addressed a spirited public gathering in Ramtek, Maharashtra. He began his address by expressing gratitude and reverence towards the esteemed leaders and historical figures who have contributed to the rich cultural heritage of the region. PM Modi paid homage to revered figures like Baba Jumdevji, Gond Raja Bakht Buland Shah, and Baba Saheb Ambedkar, acknowledging their invaluable contributions to society.PM Modi addresses a public meeting in Ramtek, Maharashtra
April 10th, 06:00 pm
Prime Minister Narendra Modi addressed a spirited public gathering in Ramtek, Maharashtra. He began his address by expressing gratitude and reverence towards the esteemed leaders and historical figures who have contributed to the rich cultural heritage of the region. PM Modi paid homage to revered figures like Baba Jumdevji, Gond Raja Bakht Buland Shah, and Baba Saheb Ambedkar, acknowledging their invaluable contributions to society.રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 12મી ફેબ્રુઆરીના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્તોને 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
February 11th, 03:15 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે "આદિ મહોત્સવ"ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 16th, 10:31 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુન મુંડાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રીમતી રેણુકા સિંહજી, ડૉ. ભારતી પવારજી, બિશેશ્વર ટુડૂજી, અન્ય મહાનુભાવો અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં મારાં તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો! આદિ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
February 16th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે.ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 06:40 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી
March 12th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 15મી નવેમ્બરે રાંચીમાં ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કરશે
November 14th, 04:46 pm
ભારત સરકારે જાહેરાત કરી છે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામં આવશે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાંચી ખાતે 15મી નવેમ્બરે સવારે 9:45 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કરશે.પ્રધાનમંત્રી જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે 15 નવેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
November 14th, 04:40 pm
ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર એટલે કે અમર શહીદ ભગવાન બિસરા મુંડાની જન્મજયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભોપાલ ખાતે જંબુરી મેદાનમાં યોજાનારા જનજાતિ ગૌરવ દિવસ મહાસંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ બપોરે લગભગ 1 વાગે જનજાતિ સમુદાયના કલ્યાણ અર્થે બહુવિધ પહેલનો આરંભ કરશે.Deendayal Upadhyaya Ji wanted India to be 'Aatmanirbhar' not just in agriculture, but also in defence: PM Modi
February 11th, 11:15 am
Prime Minister Narendra Modi today addressed the BJP Karyakartas on the occasion of 'Samarpan Diwas' to commemorate the contributions of his party's founder leader Deendayal Upadhyaya on his death anniversary.PM Modi addresses BJP Karyakartas on Pt. Deendayal Upadhyaya's Punyatithi
February 11th, 11:14 am
Prime Minister Narendra Modi today addressed the BJP Karyakartas on the occasion of 'Samarpan Diwas' to commemorate the contributions of his party's founder leader Deendayal Upadhyaya on his death anniversary.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:53 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:52 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.BJP Govt will protect Jharkhand’s ‘Jal’, ‘Jungle’, ‘Jameen’: PM Modi in Khunti
December 03rd, 04:05 pm
Prime Minister Shri Narendra Modi today held previous unstable governments responsible for Naxalism in Jharkhand. PM Modi was in Khunti, Jharkhand to address public meetings for the second phase of the Assembly election, which will be held on 7 December.વડાપ્રધાન મોદીએ ઝારખંડના ખુંટી અને જમશેદપુરમાં જાહેરસભાઓને સંબોધિત કરી
December 03rd, 04:00 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે અગાઉની અસ્થિર સરકારો ઝારખંડમાં નક્સલવાદ માટે જવાબદાર છે. વડાપ્રધાન મોદી ઝારખંડના ખુંટી અને જમશેદપુરમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે જે ૭ ડિસેમ્બરે આયોજિત થશે તેના માટે જાહેરસભાને સંબોધવા માટે આવ્યા હતા.ઓલ ઇન્ડિયા રેડિયો પર 28 જાન્યુઆરી, 2018ના રોજ પ્રધાનમંત્રીનાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં 40માં સંસ્કરણનો મૂળપાઠ
January 28th, 11:45 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2018ની આ પહેલી ‘મન કી બાત’ છે અને બે દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર પર્વને બહુ જ ઉત્સાહ સાથે મનાવ્યો અને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 10 દેશોના વડા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.પ્રધાનમંત્રીએ નેશનલ ટ્રાઇબલ કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યું
October 25th, 04:51 pm
PM Narendra Modi inaugurated National Tribal Carnival in New Delhi today. The Prime Minister said the life of the tribal communities is marked by intense struggle. Yet, he added, the tribal communities have imbibed the ideals of community living, and of living cheerfully despite troubles.નેશનલ ટ્રાઇબલ કાર્નિવલ – 2016ના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન
October 25th, 04:23 pm
Prime Minister Shri Narendra Modi today inaugurated the National Tribal Carnival - 2016 in New Delhi. During his address PM Modi noted the contribution of our tribal communities to our nation. PM Modi mentioned the initiative of the Central Govt, Vanbandu Kalyan Yojana which aims to develop the tribal communities.