પ્રધાનમંત્રી 30મી ડિસેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને ₹ 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે

December 28th, 10:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે ઉત્તરાખંડના હલ્દ્વાનીની મુલાકાત લેશે. તેઓ ₹ 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ 23 પરિયોજનાઓમાં ₹ 14100 કરોડથી વધુની 17 પરિયોજનાઓ માટે ભૂમિપૂજન કરાશે. આ પરિયોજનાઓ સમગ્ર રાજ્યમાં વ્યાપક ક્ષેત્રો/વિસ્તારોને આવરી લે છે જેમાં સિંચાઈ, માર્ગ, આવાસ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સેનિટેશન, પીવાનાં પાણી પુરવઠા ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં બહુવિધ માર્ગ પહોળા કરવાની પરિયોજનાઓ, પિથૌરગઢમાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને નૈનિતાલમાં ગટરવ્યવસ્થા નેટવર્ક સુધારવાની પરિયોજનાઓ સહિત છ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન થનારી આ પરિયોજનાઓનો એકંદર કુલ ખર્ચ ₹ 3400 કરોડથી વધુનો છે.

Strengthening India's dairy sector is one of the top priorities of our government: PM Modi

December 23rd, 11:15 am

Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.

PM inaugurates and lays the foundation of multiple projects in Varanasi

December 23rd, 11:11 am

Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.

પ્રધાનમંત્રી 23મી ડિસેમ્બરે વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે

December 21st, 07:41 pm

પોતાના મતવિસ્તાર, વારાણસીના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે કામ કરવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. આ દિશામાં આગળ વધતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ વારાણસીની મુલાકાત લેશે અને બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે.

ઉત્તરપ્રદેશમાં શાહજહાનપુર ખાતે ગંગા એક્સપ્રેસવેની શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 18th, 06:20 pm

શ્રી બાબા વિશ્વનાથ અને ભગવાન પરશુરામના ચરણોમાં મારા પ્રણામ, જય ગંગા મૈયા કી, હર હર ગંગે, ઉત્તરપ્રદેશના તેજસ્વી અને ઉર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી બીએલ વર્માજી, સંસદમાં મારા સહયોગી સંતોષ ગંગવારજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ કુમાર ખન્નાજી, સતિષ મહાનાજી, જીતિન પ્રસાદજી, મહેશચંદ્ર ગુપ્તાજી, ધર્મવીર પ્રજાપતિજી, સંસદના મારા અન્ય સહયોગી સભ્યો, ઉત્તરપ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના અન્ય સાથીઓ, પંચાયતના સભ્યો અને અહીંયા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો

December 18th, 01:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી બી.એલ. વર્મા તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 18 ડિસેમ્બરે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે

December 16th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2021ના રોજ બપોરે લગભગ 1 વાગ્યે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીએ 39મી પ્રગતિ ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી

November 24th, 07:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 39મી આવૃત્તિની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવિષ્ટ કરતું પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.

Cabinet approves continuation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY)-I,PMGSY-II and Road Connectivity Project for Left Wing Extremism Affected Areas (RCPLWEA)

November 17th, 08:33 pm

Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Narendra Modi gave its approval to the proposals of Department of Rural Development, Ministry of Rural Development for continuation of PM Gram Sadak Yojana-I and II upto September, 2022 for completion of balance road and bridge works. The CCEA also approved continuation of Road Connectivity Project for Left Wing Extremism Affected Areas upto March 2023.

પ્રધાનમંત્રીએ 38મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી

September 29th, 06:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 38મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામેલ કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર કાર્યાન્વયન માટે આઈસીટી આધારિત મલ્ટી-મોડેલ પ્લેટફોર્મ છે.

પ્રધાનમંત્રીએ 37 મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી

August 25th, 07:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સંકળાયેલા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 37 મી આવૃત્તિની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ ઓક્સીજનનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે તેની ઉપલબ્ધતાની સમીક્ષા કરી

April 16th, 02:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મેડિકલ ગ્રેડ ઓક્સીજનનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે તેની વર્તમાન ઉપલબ્ધતાની વ્યાપક સમીક્ષા કરી હતી. આરોગ્ય, DPIIT, સ્ટીલ, માર્ગ પરિવહન વગેરે મંત્રાલયો દ્વારા આ સંદર્ભે પ્રધાનમંત્રી સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વનું છે.

પ્રધાનમંત્રીએ પ્રગતિની 36મી બેઠકની અધ્યક્ષતા કરી

February 24th, 07:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 36મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી 7 ફેબ્રુઆરીએ આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

February 05th, 06:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરી 2021ના રોજ આસામ અને પશ્ચિમ બંગાળ, બંને રાજ્યોની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગે પ્રધાનમંત્રી આસામના સોનિતપુર જિલ્લામાં ધેકીઆજુલી ખાતે બે હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે અને ‘આસોમ માલા’ નામના એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ મુખ્ય જિલ્લા માર્ગોના કાર્યક્રમનો પ્રારંભ કરશે. ત્યારબાદ, બપોર પછી લગભગ 4:45 કલાકે તેઓ પશ્ચિમ બંગાળના હલ્દીઆ ખાતે કેટલીક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલીકનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી 9 નવેમ્બરના રોજ વારાણસીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

November 07th, 07:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓનો કુલ ખર્ચ રૂ. 614 કરોડ છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન આ પરિયોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

PM Modi Launches CHAMPIONS: Technology Platform to empower MSMEs

June 01st, 05:38 pm

Prime Minister Shri Narendra Modi today launched the technology platform CHAMPIONS which stands for Creation and Harmonious Application of Modern Processes for Increasing the Output and National Strength.

પ્રધાનમંત્રી 29 ફેબ્રુઆરી, 2020નાં રોજ બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કરશે

February 27th, 05:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ફેબ્રુઆરી, 2020નાં રોજ ચિત્રકૂટમાં બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રીએ 32માં પ્રગતિબેઠકની અધ્યક્ષતા કરી

January 22nd, 05:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેવર્ષ 2020ની સૌપ્રથમ પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનો આ બત્રીસમો સંવાદ હતો. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લઇ પ્રો-એક્ટીવ શાસન અને સમયસરના અમલીકરણ માટેનું આઈસીટી આધારિત એક મલ્ટી મોડલ મંચ છે.

અંદાજપત્ર પૂર્વની કવાયતમાં વિવિધ ક્ષેત્રના જૂથો સાથે પ્રધાનમંત્રીની બેઠક

January 09th, 04:00 pm

અંદાજપત્ર પૂર્વની કવાયતમાં વિવિધ ક્ષેત્રના જૂથો સાથે પ્રધાનમંત્રીની બેઠક

પ્રધાનમંત્રીએ ‘પ્રગતિ’ દ્વારા ચર્ચાવિચારણા કરી

November 06th, 07:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રગતિ’ હેઠળ 31મી ચર્ચાની અધ્યક્ષતા કરી હતી, જેનો હેતુ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે.