ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 01:00 pm

બે દિવસ પહેલા ભારતનું બંધારણ 75મા વર્ષમાં પ્રવેશ્યું છે. આજે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની શરૂઆત પણ છે. આ ઐતિહાસિક અવસર પર આપ સૌની વચ્ચે હોવું તે પોતે જ આનંદની વાત છે. આ અવસર પર હું તમને તમામ ન્યાયશાસ્ત્રીઓને મારી શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદઘાટન કર્યું

January 28th, 12:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 28 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલો પણ શરૂ કરી હતી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રી 23 સપ્ટેમ્બરનાં રોજ નવી દિલ્હીમાં 'ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023'નું ઉદઘાટન કરશે

September 22nd, 02:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં 'આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023'નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

કાયદા મંત્રીઓ અને સચિવોની અખિલ ભારતીય પરિષદનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 15th, 12:42 pm

દેશ અને તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ મહત્વની બેઠક સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા વચ્ચે થઇ રહી છે. આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જનહિત અંગેની સરદાર પટેલની પ્રેરણા, આપણને સાચી દિશામાં પણ લઈ જશે અને આપણને લક્ષ્ય સુધી પહોંચાડશે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગર ખાતે યોજવામાં આવેલી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું

October 15th, 12:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી 15 ઓક્ટોબરે કાયદા મંત્રી અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે

October 14th, 04:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો સંદેશ દ્વારા કાયદા મંત્રી અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.

ઓમાનમાં મસ્કત ખાતે યોજાયેલા સમારંભમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ (તા.11-02-2018)

February 11th, 09:47 pm

આટલી વિશાળ સંખ્યામાં અહીં પધારેલ મારા દેશવાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર.

PM Modi addresses Indian Community in Muscat, Oman

February 11th, 09:46 pm

The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman ties

સર્વોચ્ચ અદાલતની ડિજિટલ કોર્ટ તરફની યાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 12:05 pm

આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ પર મારી તમને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. દેશ બદલાઈ રહ્યો છે, રજા છે, આપણે લોકો કામ કરી રહ્યા છીએ. આજે 10 મેનું એક બીજું મહત્વ પણ છે, 1857નો સ્વતંત્રતા સંગ્રામ દેશની આઝાદીના એક ખૂબ મોટા વ્યાપક સંઘર્ષનો પ્રારંભ 10 મે આજથી શરુ થયો હતો.

પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટને પેપરલેસ બનાવવાના પગલાં સ્વરૂપે ડિજિટલ ફાઇલિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

May 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપલોડ કરી હતી, જે ડિજિટલ ફાઇલિંગની શરૂઆત છે અને સુપ્રીમ કોર્ટની કામગીરીને પેપરલેસ બનાવવા તરફનું પગલું છે.