Prime Minister Narendra Modi meets with Prime Minister of Lao PDR
October 11th, 12:32 pm
Prime Minister Narendra Modi held bilateral talks with Prime Minister of Lao PDR H.E. Mr. Sonexay Siphandone in Vientiane. They discussed various areas of bilateral cooperation such as development partnership, capacity building, disaster management, renewable energy, heritage restoration, economic ties, defence collaboration, and people-to-people ties.કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી વર્ષ 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથેની કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ"ને મંજૂરી આપી
February 15th, 03:51 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ (વીવીપી)ને મંજૂરી આપી છે.જાહેર સેવા પ્રસારણ માટે મુખ્ય પ્રોત્સાહન: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2025-26 સુધી રૂ.2,539.61 કરોડના ખર્ચ સાથે કેન્દ્રીય ક્ષેત્રની ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)’ યોજનાને મંજૂરી આપી
January 04th, 04:22 pm
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રસાર ભારતી એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અને અને દૂરદર્શન (DD)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ₹2,539.61 કરોડના ખર્ચે કેન્દ્રીય ક્ષેત્રની યોજના “બ્રૉડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ” (BIND) સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રાલયની “બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ” યોજના પ્રસાર ભારતીને તેના પ્રસારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને અપગ્રેડેશન, સામગ્રી વિકાસ અને સંસ્થાને સંબંધિત નાગરિક કાર્ય સંબંધિત ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનું એક સાધન છે.મંત્રીમંડળે તમામ ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર જોડાણ સાથે 16 રાજ્યોમાં સરકારી ખાનગી ભાગીદારીના મોડલ દ્વારા ભારતનેટનો અમલ કરવાની મંજૂરી આપી
June 30th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના 16 રાજ્યોમાં સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) ધોરણે ભારતનેટની સંશોધિત અમલીકરણ વ્યૂહરચના માટે મંજૂરી આપવામાં આવી હતી. ભારતનેટની સેવાઓ આ કથિત રાજ્યોમાં ગ્રામપંચાયતો (જીપી)ની હદની બહાર વસેલા ગામડાઓમાં લંબાવવામાં આવશે. સંશોધિત વ્યૂહરચનામાં સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ થનાર કન્સેશનરી દ્વારા ભારતનેટની રચના, અપગ્રેડેશન, કામગીરી, જાળવણી અને ઉપયોગ પણ સામેલ છે. ઉપરોક્ત પીપીપી મોડલ માટે મંજૂર થયેલું અંદાજિત મહત્તમ વાયાબિલિટી ગેપ ફંડિંગ રૂ. 19,041 કરોડ છે.સોશિયલ મીડિયા કોર્નર 2 જુલાઈ 2018
July 02nd, 07:34 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 30 જૂન 2018
June 30th, 07:10 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 29 જૂન 2018
June 29th, 07:24 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 22 જૂન 2018
June 22nd, 07:23 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો
June 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વીડિયો સંવાદના માધ્યમથી 2 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી) અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ને જોડવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા વાર્તાલાપનો આ સાતમો સંવાદ હતો.સમગ્ર દેશના ખેડૂતો સાથે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 11:00 am
મારા માટે ખુશીની બાબત એ છે કે આજે મને સમગ્ર દેશના 600 જિલ્લાના ખેડૂતો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) તથા દેશનાં વિવિધ ગામોમાં આવેલા 2 લાખ કોમન સર્વિસ સેન્ટર પર આપણા જે ખેડૂત ભાઈ- બહેનો હાજર છે અને આજે આપણી સાથે જોડાયેલા છે, તેમના અનુભવ જાણવાની તથા તેમને સીધે સીધા સાંભળવાની મને આજે દુર્લભ તક પ્રાપ્ત થઈ છે.સોશિયલ મીડિયા કોર્નર 17 જૂન 2018
June 17th, 07:50 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 16 જૂન 2018
June 16th, 07:45 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા પહેલના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
June 15th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ મારફતે 50 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા જેમાં કોમન સર્વિસ સેન્ટર, એનઆઈસી કેન્દ્રો, નેશનલ નોલેજ નેટવર્ક, બીપીઓ, મોબાઇલ મેનુંફેક્ચરીંગ એકમ અને માયગોવના સ્વયંસેવકોનો સામેલ છે. વીડિયો બ્રિજના માધ્યમથી સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સંવાદની શ્રુંખલાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો.ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 15th, 10:56 am
છેલ્લા કેટલાક દિવસોથી મને સરકારની વિભિન્ન યોજનાઓના દેશભરના જે લાભાર્થીઓ છે, તે સૌ સાથે રૂબરૂ થવાનો, વાતચીત કરવાનો, તેમને સાંભળવાનો અવસર મળ્યો અને હું કહી શકું છું કે મારા એ માટે એક અદભુત અનુભવ રહ્યો અને હું હંમેશા આ હિંમતનો આગ્રહી છું કે ફાઈલોથીઅલગ પણ એક જીવન હોય છે અને જીવનમાં જે બદલાવ આવ્યો છે. જ્યારે તેને સીધો લોકો પાસેથી સાંભળ્યો, તેમના અનુભવોને જાણ્યા તો મનને એક ઘણો સંતોષ મળ્યો છે અને કામ કરવાની એક નવી ઊર્જા પણ મને તમારા લોકો પાસેથી મળી છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે.સોશિયલ મીડિયા કોર્નર 4 જૂન 2018
June 04th, 07:36 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!Social Media Corner 3rd June 2018
June 03rd, 08:35 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!સોશિયલ મીડિયા કોર્નર 2 જૂન 2018
June 02nd, 07:30 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 4 મે 2018
May 04th, 07:40 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 10 ફેબ્રુઆરી 2018
February 10th, 08:18 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2017
December 05th, 07:14 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!