નિષ્કર્ષની યાદીઃ પ્રધાનમંત્રીની વિએન્ટિઆનની મુલાકાત, લાઓ પીડીઆર (10-11 ઓક્ટોબર, 2024)
October 11th, 12:39 pm
પ્રજાસત્તાક ભારતનાં સંરક્ષણ મંત્રાલય અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકનાં રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સાથે સંબંધિત સમજૂતીકરાર (એમઓયુ)દિલ્હીના લાલ કિલ્લા ખાતે ઇન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન દ્વિવાર્ષિક 2023નાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 08th, 06:00 pm
દરેક રાષ્ટ્રનાં પોતાનાં પ્રતીકો હોય છે જે વિશ્વને તેના ભૂતકાળ અને તેનાં મૂલ્યોથી પરિચય કરાવે છે. અને, આ પ્રતીકોને ઘડવાનું કામ રાષ્ટ્રની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય દ્વારા કરવામાં આવે છે. રાજધાની દિલ્હી તો આવાં ઘણાં પ્રતીકોનું કેન્દ્ર છે, જેમાં આપણને ભારતીય સ્થાપત્યની ભવ્યતાનાં દર્શન થાય છે.તેથી, દિલ્હીમાં આયોજિત થઈ રહેલા ‘ઈન્ડિયા આર્ટ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન દ્વિવાર્ષિક’નું આ આયોજન ઘણી રીતે ખાસ છે. હું હમણાં જ અહીં બનાવાયેલા પેવેલિયન્સને જોઈ રહ્યો હતો, અને હું તમારી ક્ષમા પણ માગું છું કે હું મોડો પણ એટલા માટે આવ્યો કારણ કે ત્યાં ઘણી બધી એક એકથી ચઢિયારી જોવા અને સમજવા જેવી બાબતો છે કે મને આવવામાં મોડું થયું, અને તેમ છતાં મારે 2-3 જગ્યાઓ તો છોડવી પડી.આ પેવેલિયનમાં રંગો પણ છે અને સર્જનાત્મકતા પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને સમુદાયનું જોડાણ પણ છે. હું આ સફળ શરૂઆત માટે સંસ્કૃતિ મંત્રાલય, તેના તમામ અધિકારીઓ, તમામ સહભાગી દેશો અને તમને બધાને અભિનંદન આપું છું. આપણે ત્યાં કહેવાય છે કે પુસ્તક જે છે તે દુનિયાને જોવા માટે એક નાની બારી તરીકે શરૂ કરે છે. હું માનું છું કે કલા એ માનવ મનની અંદરનીયાત્રાનો મહામાર્ગ છે.પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લામાં પ્રથમ ભારતીય આર્ટ્, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ 2023નું ઉદઘાટન કર્યું
December 08th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પર આયોજિત પ્રથમ ભારતીય કળા, સ્થાપત્ય અને ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) 2023નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર 'અમીર ભારત સેન્ટર ફોર ડિઝાઇન'નું ઉદઘાટન કર્યું હતું અને વિદ્યાર્થી બિએનેલ-સમુન્નાતીનું ઉદઘાટન કર્યું હતું. તેમણે એક સ્મારક સ્ટેમ્પ પણ લોન્ચ કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો એક તબક્કો પણ લીધો હતો. ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) દિલ્હીમાં કલ્ચરલ સ્પેસના પરિચય તરીકે કામ કરશે.જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી
February 26th, 11:00 am
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે "આદિ મહોત્સવ"ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 16th, 10:31 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુન મુંડાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રીમતી રેણુકા સિંહજી, ડૉ. ભારતી પવારજી, બિશેશ્વર ટુડૂજી, અન્ય મહાનુભાવો અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં મારાં તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો! આદિ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
February 16th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે.પ્રધાનમંત્રીએ પટણામાં શ્રી ગુરુ ગોવિંદસિંહજીની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી
January 05th, 05:45 pm
PM Modi attended the 350th Prakash utsav of Shri Guru Gobind Singh ji in Patna today. The PM said that the world should know how Guru Gobind Singh ji has inspired so many people. Guru Gobind Singh ji put knowledge at the core of his teachings and inspired so many people through his thoughts and ideals. Guru Gobind Singh ji did not believe in any form of social discrimination and he treated everyone equally, said Shri Modi.બિહારના પટના ખાતે 05.01.2017ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજની 350મી જન્મજયંતીના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 05th, 05:07 pm
While addressing at 350th Prakash Parv in Patna, PM Narendra Modi said that Guru Gobind Singh ji has inspired several people. He said that Guru Gobind Singh ji put knowledge at the core of his teachings & inspired so many people through his thoughts & ideals. PM Modi said that Guru Gobind Singh ji did not believe in any form of social discrimination & he treated everyone equally. PM Modi appreciated Bihar CM Nitish Kumar & asserted that the state will play major role in the nation’s development.પ્રધાનમંત્રીએ “યુનાઈટિંગ ઈન્ડિયા- સરદાર પટેલ” પ્રદર્શન નિહાળ્યું
October 28th, 12:01 pm
PM Narendra Modi on Thursday previewed the exhibition – “Uniting India – Sardar Patel” set up by the Ministry of Culture. This digital exhibition, which showcases the integration of India, and the contribution of Sardar Vallabhbhai Patel, has been prepared with the inspiration of the Prime Minister. The exhibition has around 30 exhibits, and features about 20 different kinds of interactive and media experiences.List of Agreements signed during Prime Minister’s visit to Tajikistan
July 13th, 05:20 pm
PM reviews activities of Ministry of Culture
April 24th, 08:59 pm
PM reviews activities of Ministry of Culture