Modi is tirelessly working day and night to change your lives: PM Modi in Dharashiv
April 30th, 10:30 am
PM Modi addressed enthusiastic crowds in Dharashiv, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.Under Modi's leadership, it is a guarantee to provide tap water to every sister’s household: PM Modi in Latur
April 30th, 10:15 am
PM Modi addressed enthusiastic crowds in Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.A stable government takes care of the present while keeping in mind the needs of the future: PM Modi in Madha
April 30th, 10:13 am
PM Modi addressed an enthusiastic crowd in Madha, Maharashtra. Addressing the farmers' struggles, PM Modi empathized with their difficulties and assured them of his government's commitment to finding sustainable solutions for their welfare.PM Modi electrifies the crowd at spirited rallies in Madha, Dharashiv & Latur, Maharashtra
April 30th, 10:12 am
PM Modi addressed enthusiastic crowds in Madha, Dharashiv & Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.જીસીએમએમએફ, અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 22nd, 11:30 am
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પુરૂષોત્તમ રૂપાલાજી, સંસદમાં મારા સાથીદાર સી.આર. પાટીલ, અમૂલના ચેરમેન શ્રી શ્યામલભાઈ અને અહીં મોટી સંખ્યામાં આવેલા મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો
February 22nd, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.કર્ણાટકના કોડેકલ, યાદગીર જિલ્લાના કોડેકલમાં શિલાન્યાસ તથા વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 19th, 12:11 pm
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બાસવરાજ બોમ્માઈજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ભગવંત ખુબાજી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના કોડેકલમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
January 19th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રીએ આજે કર્ણાટકના યાદગીરના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગીર મલ્ટી વિલેજ પીવાનાં પાણી પુરવઠા યોજના અને સુરત– ચેન્નાઈ એક્સપ્રેસવે એનએચ– 150સીના 65.5 કિલોમીટરનાં સેક્શન (બદાદલથી મરાદાગી એસ અંદોલા સુધી)નો શિલાન્યાસ તથા નારાયણપુર લેફ્ટ બૅન્ક કેનાલ – એક્સટેન્શન રિનોવેશન એન્ડ મૉડર્નાઇઝેશન પ્રોજેક્ટ (એનએલબીસી – ઇઆરએમ)નું ઉદ્ઘાટન સામેલ છે.જળ અંગેની અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 05th, 09:55 am
દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું
January 05th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ 'વોટર વિઝન @ 2047'છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પીએમ-કિસાન સમ્માન સંમેલન 2022ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:11 am
તહેવારોના પડઘા ચારેબાજુ સંભળાઇ રહ્યા છે, દિવાળી ઉંબરે આવી રહી છે. અને આજે એક એવો અવસર છે, કે આ એક જ પરિસરમાં, આ જ પ્રિમાઇસિસમાં, એક જ મંચ પર, સ્ટાર્ટ-અપ્સ છે અને દેશના લાખો ખેડૂતો પણ છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન, એક રીતે જોવામાં આવે તો આ સમારંભમાં આપણને આ મંત્રનું જીવંત સ્વરૂપ દેખાઇ રહ્યું છે.PM inaugurates PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute, New Delhi
October 17th, 11:10 am
The Prime Minister, Shri Narendra Modi inaugurated PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute in New Delhi today. The Prime Minister also inaugurated 600 Pradhan Mantri Kisan Samruddhi Kendras (PMKSK) under the Ministry of Chemicals & Fertilisers. Furthermore, the Prime Minister also launched Pradhan Mantri Bhartiya Jan Urvarak Pariyojana - One Nation One Fertiliser.સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડથી વધુના બહુવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 28th, 05:26 pm
આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાઉડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇન ઉમેરવાથી સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે. નવા પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે સાબર ડેરીની ક્ષમતા વધારવામાં પણ મદદ કરશે. હું સાબર ડેરી અને આ સહકારી ચળવળ સાથે સંકળાયેલા તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને, ડેરીના ચેરમેન, ડેરીના તમામ ડિરેક્ટરોને અભિનંદન આપું છું, હું મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
July 28th, 12:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાબરકાંઠામાં આવેલી સાબર ડેરીના ગઢોડા ચોકી ખાતે રૂ. 1,000 થી વધુ કિંમતના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આનાથી પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ અને ટોચની મહિલા દૂધ ઉત્પાદકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ઈશા ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજીત ‘માટી બચાવો’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 02:47 pm
આપ સૌને, સમગ્ર વિશ્વને, વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદ્દગુરૂ અને ઈશા ફાઉન્ડેશન પણ આજે અભિનંદનને પાત્ર છે. માર્ચ મહિનામાં તેમની સંસ્થાએ ‘માટી બચાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની યાત્રા 27 દેશોમાંથી પસાર થઈને આજે 75મા દિવસે અહિંયા પહોંચી છે. આજે દેશ જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે, આ અમૃતકાળમાં નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના અભિયાન ખૂબ જ મહત્વના બની રહે છે.PM Addresses 'Save Soil' Programme Organised by Isha Foundation
June 05th, 11:00 am
PM Modi addressed 'Save Soil' programme organised by Isha Foundation. He said that to save the soil, we have focused on five main aspects. First- How to make the soil chemical free. Second- How to save the organisms that live in the soil. Third- How to maintain soil moisture. Fourth- How to remove the damage that is happening to the soil due to less groundwater. Fifth, how to stop the continuous erosion of soil due to the reduction of forests.કેન્દ્ર સરકારના બજેટ-2022ની કૃષિ ક્ષેત્ર ઉપર હકારાત્મક અસર અંગે વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 10:13 am
આ એક સુખદ જોગાનુજોગ છે કે 3 વર્ષ પહેલાં આજના જ દિવસે આપણે પીએમ કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી. આ યોજના આજે દેશના નાના ખેડૂતો માટે એક ખૂબ મોટો સહારો બની ગઈ છે. આ યોજના હેઠળ દેશના 11 કરોડ ખેડૂતોને લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂકયા છે. આ યોજનામાં આપણે સ્માર્ટનેસનો અનુભવ કરી શકીએ છીએ, કારણ કે માત્ર એક જ ક્લિક કરીને 10થી 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થઈ જાય છે. આ બાબત કોઈ પણ ભારતીય માટે કોઈ પણ હિંદુસ્તાની માટે ગર્વ લેવા જેવી બાબત છે.પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું
February 24th, 10:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું. તેમણે બજેટ કૃષિ ક્ષેત્રને મજબૂત કરવામાં ફાળો આપશે તે રીતે ચર્ચા કરી. વેબિનાર ‘સ્માર્ટ એગ્રીકલ્ચર’- અમલીકરણ માટેની વ્યૂહરચનાઓ પર કેન્દ્રીત હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ અને શિક્ષણવિદ્દોના પ્રતિનિધિઓ અને વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાIndia is focussing on inclusive growth along with higher agriculture growth: PM Modi
February 05th, 02:18 pm
Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.PM kickstarts 50th Anniversary Celebrations of ICRISAT and inaugurates two research facilities
February 05th, 02:17 pm
Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.