ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટી તમિલનાડુના 33મા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 11:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ સમારંભમાં 21000થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અને ડિપ્લોમા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
February 26th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ સમારંભમાં 21000થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અને ડિપ્લોમા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીએ તમિલનાડુ ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કરશે
February 24th, 07:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે તમિલનાડુ ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમાંરભનો સંબોધિત કરશે. આ પદવીદાન સમારોહમાં કુલ 17591 ઉમેદવારોને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે.