પ્રધાનમંત્રીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન આપ્યા

June 06th, 03:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે જી20 આપત્તિ જોખમ ઘટાડવાના કાર્યકારી જૂથની ત્રીજી બેઠકને સંબોધન કર્યું

July 24th, 07:48 pm

પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવે આ વર્ષે માર્ચમાં ગાંધીનગરમાં પ્રથમ વખત થયેલી બેઠકને યાદ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અભૂતપૂર્વ આબોહવામાં પરિવર્તનને લગતી આપત્તિઓ વિશે વાત કરી હતી. તેમણે સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં ભારે ગરમીના મોજા, કેનેડામાં જંગલોમાં લાગેલી આગ અને ત્યારબાદ ઉત્તર અમેરિકાના વિવિધ ભાગોના શહેરોને અસર કરતી ધુમ્મસ અને ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પરની મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિઓના ઉદાહરણો આપ્યા હતા. મુખ્ય સચિવે દિલ્હીને 45 વર્ષમાં આવેલા સૌથી ભયાનક પૂરનો અનુભવ થવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મેક્સિકોના રાષ્ટ્રપતિને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

January 12th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ એચ.ઇ. એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર COVID-19 માંથી ઝડપી પુનઃપ્રાપ્તિ કરે એવી શુભેચ્ચા પાઠવી હતી.

મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)

October 25th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…

મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન મોદી

July 02nd, 06:30 pm

મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, “ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓ જીતવા બદલ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મુચાસ ફેલીસીડેડ્ઝ! ભારત-મેક્સિકોની ખાસ ભાગીદારીને આગળ વધારવા તેમની સાથે કામ કરવા માટે આતુર છું.”

India-Mexico Joint Statement during the visit of Prime Minister to Mexico

June 09th, 03:00 pm



Mexico supports India's bid to join NSG

June 09th, 07:47 am



PM Modi meets President of Mexico, Enrique Peña Nieto

June 09th, 07:44 am



PM Narendra Modi arrives at Mexico City, Mexico

June 09th, 05:15 am



PM’s upcoming visit to Afghanistan, Qatar, Switzerland, USA and Mexico

June 03rd, 08:42 pm



Foreign Minister of Mexico calls on the Prime Minister

March 11th, 08:00 pm