પ્રધાનમંત્રીએ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સૂર્યકાન્તા વ્યાસનાં નિધન પર શોક વ્યક્ત કર્યો
September 25th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સૂરસાગરના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સૂર્યકાન્તા વ્યાસના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજસ્થાનના સૂરસાગરમાં લોક કલ્યાણ માટેના તેમના કાર્યો માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધારાસભ્ય શ્રી અમૃતલાલ મીણાના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 08th, 10:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સલમ્બર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અમૃતલાલ મીણાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવને ભારત રત્ન એનાયત થશેઃ પ્રધાનમંત્રી
February 09th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને આવકારતા પ્રધાનમંત્રીશ્રીના ભાષણનો મૂળપાઠ
December 07th, 03:32 pm
સૌ પ્રથમ, માનનીય સ્પીકર, હું તમને આ ગૃહ વતી અને સમગ્ર દેશ વતી અભિનંદન આપું છું. એક સામાન્ય પરિવારમાંથી આવીને અને સંઘર્ષની વચ્ચે જીવનની સફરમાં આગળ વધીને તમે જે સ્થાન પર પહોંચ્યા છો, તે દેશના ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. આ ઉચ્ચ ગૃહમાં, તમે આ ગૌરવપૂર્ણ બેઠકની શોભા વધારી રહ્યા છો અને હું કહીશ કે કિથાણાના પુત્રની ઉપલબ્ધિઓ, દેશની ખુશીનું કોઈ સ્થાન નથી.PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament
December 07th, 03:12 pm
PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુની વિદાય સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 08th, 01:26 pm
ગૃહના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીને તેમના કાર્યકાળની સમાપ્તિ પર તેમને આભાર આપવા માટે ઉપસ્થિત થયા છે. આ સદન માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. તમારી ગૌરવપૂર્ણ હાજરી સાથે ગૃહની કેટલી ઐતિહાસિક ક્ષણો જોડાયેલી છે. તેમ છતાં તમે ઘણી વખત કહ્યું છે કે હું રાજકારણમાંથી નિવૃત્ત થયો છું પરંતુ જાહેર જીવનમાંથી કંટાળ્યો નથી અને તેથી આ ગૃહના નેતૃત્વની તમારી જવાબદારી ભલે પૂર્ણ થઈ રહી હોય પરંતુ તમારા અનુભવોનો લાભ ભવિષ્યમાં લાંબા સમય સુધી દેશને મળતો રહેશે. અમારા જેવા અનેક જાહેર જીવનના કાર્યકરોને મળતો રહેશે.PM bids farewell to Vice President Shri M. Venkaiah Naidu in Rajya Sabha
August 08th, 01:08 pm
PM Modi participated in the farewell to Vice President M. Venkaiah Naidu in Rajya Sabha today. The PM remembered many moments that were marked by the wisdom and wit of Shri Naidu. He recalled the Vice President’s continuous encouragement to the youth of the country in all the roles he undertook in public life.ઉડુપી ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા ખાતેના ભાષણની મૂળલિપી
May 01st, 02:29 pm
કર્ણાટકમાં આજે પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર જબરદસ્ત હુમલો બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીઓમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારિક રાજકારણ વિરુદ્ધ ભાજપના લોકો માટેના રાજકારણ બની રહેશે.ચામરાજનગર ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા ખાતેના ભાષણની મૂળલિપી
May 01st, 01:49 pm
કર્ણાટકમાં આજે પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર જબરદસ્ત હુમલો બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીઓમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારિક રાજકારણ વિરુદ્ધ ભાજપના લોકો માટેના રાજકારણ બની રહેશે.આપણને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત કર્ણાટક જોઈએ છીએ: વડાપ્રધાન મોદી
May 01st, 01:45 pm
આજે કર્ણાટકમાં પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જબરદસ્ત હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારવાદી રાજકારણ વિરુદ્ધ ભાજપના પ્રજામુખી રાજકારણ વચ્ચે લડાશે.સોશિયલ મીડિયા કોર્નર 22 એપ્રિલ 2018
April 22nd, 07:14 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો
February 07th, 01:41 pm
આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 01:40 pm
લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”BJP’s agenda is speedy and all-round development: PM Modi in Meghalaya
December 16th, 02:30 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Shillong Meghalaya after inaugurating 261 kilometre long 2-Laning of Shillong-Nongstoin Section of NH 106 and Nongstoin- Rongjeng Section of NH 127-B. He emphasized that the enhanced road network would boost economic activity and would establish a direct link between the important towns of the state- Shillong and Tura.People are well aware of the difference between Congress and the BJP: PM Modi
December 08th, 03:41 pm
Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.Our Govt is devoted to serve the poor, marginalized & farmers: PM Modi
February 11th, 01:31 pm
Prime Minister Narendra Modi today addressed a huge rally in Badaun, Uttar Pradesh. Shri Modi hit out at the state government for not being able to ensure development of Uttar Pradesh. PM Modi thanked the people of Uttar Pradesh for their support for making BJP win in 3 MLC seats in Uttar Pradesh.Prime Minister Modi addresses public meeting in Badaun, Uttar pradesh
February 11th, 01:30 pm
Prime Minister Narendra Modi addressed a huge rally in Badaun, Uttar Pradesh. PM Modi said that welfare of was most important for NDA Government. He added, “Our Govt is devoted to serve the poor, marginalized & farmers. We are initiating several steps to uplift them.” PM Modi also thanked the people of Uttar Pradesh for their support for making BJP win in 3 MLC seats in UP.