Media and Entertainment sector poised for a Significant Leap

September 18th, 04:24 pm

The Union Cabinet has approved the establishment of the National Centre of Excellence (NCoE) for Animation, Visual Effects, Gaming, Comics, and Extended Reality (AVGC-XR) in Mumbai. This initiative aims to enhance skill development, research, and innovation in the AVGC-XR sector, fostering startups and positioning India as a global content hub. It aligns with the Atmanirbhar Bharat initiative, boosting employment and enhancing India's soft power in the media and entertainment industry.

મુંબઈમાં ઈન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી ટાવર્સના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

July 13th, 09:33 pm

સૌ પ્રથમ તો હું ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આજે તમને મુંબઈમાં એક વિશાળ અને આધુનિક ઈમારત મળી છે. હું આશા રાખું છું કે આ નવી ઇમારત તમારા કાર્યને વિસ્તૃત કરશે અને તમારી કામ કરવાની સરળતામાં વધારો કરશે, જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવશે. ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી એવી સંસ્થાઓમાંની એક છે જે આઝાદી પહેલા અસ્તિત્વમાં આવી હતી અને તેથી તમે બધાએ દેશની યાત્રાના દરેક ઉતાર-ચઢાવને ખૂબ નજીકથી જોયા છે, જીવ્યા છે અને સામાન્ય જનતાને પણ જણાવ્યું છે. તેથી, એક સંગઠન તરીકે તમારું કાર્ય જેટલું અસરકારક બનશે, તેટલો દેશને તેનો લાભ મળશે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં મુંબઈમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઇએનએસ) ટાવર્સનું ઉદઘાટન કર્યું

July 13th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જી-બ્લોક ખાતે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઇએનએસ) સેક્રેટરિએટની મુલાકાત દરમિયાન આઇએનએસ ટાવર્સનું ઉદઘાટન કર્યું હતું. નવી ઇમારત મુંબઈમાં આધુનિક અને કાર્યક્ષમ ઓફિસ સ્પેસ માટે આઇએનએસના સભ્યોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરશે અને મુંબઇમાં અખબાર ઉદ્યોગ માટે ચેતા કેન્દ્ર તરીકે સેવા આપશે.

PM Modi attends India Today Conclave 2024

March 16th, 08:00 pm

Addressing the India Today Conclave, PM Modi said that he works on deadlines than headlines. He added that reforms are being undertaken to enable India become the 3rd largest economy in the world. He said that 'Ease of Living' has been our priority and we are ensuring various initiatives to empower the common man.

India is poised to continue its trajectory of success: PM Modi

November 17th, 08:44 pm

Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.

PM Modi addresses Diwali Milan programme at BJP HQ, New Delhi

November 17th, 04:42 pm

Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.

પ્રધાનમંત્રી શ્રીએ પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી વિદ્યુત ઠાકરના નિધન પર શોક વ્યક્ત કર્યો

June 06th, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી વિદ્યુત ઠાકરના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

Focus on modernisation of infrastructure is driven by increasing ease of living for the people: PM

June 19th, 10:31 am

PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.

PM dedicates Pragati Maidan Integrated Transit Corridor project

June 19th, 10:30 am

PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.

મુંબઈ સમાચારના દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 14th, 06:41 pm

મને વિચાર આવે છે કે આજે ન આવ્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત કેમ કે અહીંથી જોવાનું શરૂ કરું તો લગભગ તમામ જાણીતા ચહેરાઓ જોવા મળે છે. આટલા બધા લોકોના દર્શન કરવાની તક મળે તો તેનાથી વિશેષ આનંદનો અવસર બીજો કયો હોઈ શકે છે. ત્યાંથી સૌ હાથ ઉપર કરી કરીને વંદન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો - એક અખબાર જે 200 વર્ષથી સતત પ્રકાશિત થાય છે

June 14th, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મુંબઈમાં મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી.

PM Modi's interview to India TV

February 12th, 05:19 pm

Prime Minister Narendra Modi exuded confidence that we are witnessing a wave like 2014 in favor of our party in Uttar Pradesh, Uttarakhand and Goa. In a telephonic interview to India TV, PM Modi said, We are getting very good response in Uttar Pradesh. I see 2014-like wave in favour of our party in Goa, Uttar Pradesh and Uttarakhand.

કાશી વિશ્વનાથ ધામમાં પીએમ મોદીના ભાષણની તમામે ટ્વિટર પર વખાણ કર્યા

December 13th, 06:48 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. આઇકોનિક કોરિડોર માં ગંગાને કાશી વિશ્વનાથ ધામ સાથે સીધો જોડે છે. જેમ જેમ પીએમ મોદીએ સભાને સંબોધિત કરી, તેમના ભાષણને નેટીઝન્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. ટ્વિટરીએ પીએમ મોદીની પ્રશંસા કરી કારણ કે તેમણે કાશીની સુંદરતાનું વર્ણન કર્યું.

#20YearsOfSevaSamarpan: પ્રધાનમંત્રી મોદીએ સરકારના વડા તરીકે 20 વર્ષ પૂરા કર્યા હોવાથી લોકો પ્રસંગકથાઓ કહે છે

October 07th, 02:46 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે આજે જનસેવામાં 20 વર્ષ પૂર્ણ કર્યા. તમામ ક્ષેત્રના લોકો, પછી તે કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પક્ષના કાર્યકરો અને પીએમ મોદીના ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણી પ્રસંગકથાઓ સંભળાવી.

સોશિયલ મીડિયા કોર્નર 26 સપ્ટેમ્બર 2021

September 26th, 08:18 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ટેલિકોમ ક્ષેત્રમાં મોટા સુધારાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

September 15th, 09:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે ટેલિકોમ ક્ષેત્રમાં સંખ્યાબંધ માળખાગત અને પ્રક્રિયાગત સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી રોજગારનું રક્ષણ અને રોજગારની તકો સર્જાવાની, તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન મળવાની, ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થવાની, રોકડ પ્રવાહિતા ઉમેરાવાની, રોકાણને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) પર એનાથી નિયમનનો બોજ ઘટશે.

સંસદ ટીવીના સંયુક્ત લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 15th, 06:32 pm

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રાજ્યસભાના માનનીય સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી, લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશજી, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાગણ, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો

September 15th, 06:24 pm

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો હતો.

સંસદ 2021ના ચોમાસુ સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

July 19th, 10:33 am

સાથીઓ બધાનું સ્વાગત છે અને હું આશા રાખું છું કે તમે બધાએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે. પરંતુ તે છતાં, હું સૌ મિત્રોને પ્રાર્થના પણ કરું છું, ગૃહના બધા સાથીઓને પણ કોરોના પ્રોટોકોલને અનુસરવા સહયોગ આપવા વિનંતી કરું છું. હવે આ રસી બાહુ પર લગાડવામાં આવે છે, અને જ્યારે આ રસી બાહુ ઉપર લગાવવામાં આવે છે, ત્યારે દરેક બાહુબલી બની જાય છે. અને કોરોના સામે લડવા માટે બાહુબલી બનવાનો એકમાત્ર રસ્તો છે તમારા બાહુ (હાથ) પર એક રસી મુકાવી દેવી.

પ્રધાનમંત્રીએ ટાઈમ્સ ગ્રૂપના અધ્યક્ષા શ્રીમતી ઈન્દુ જૈનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

May 13th, 11:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાઈમ્સ ગ્રૂપના અધ્યક્ષા શ્રીમતી ઈન્દુ જૈનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ.