જો 125 કરોડ ભારતીયો આગળ આવીને હાથ મેળવે તો મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્ન સાકાર કરવામાં જરા પણ સમય નહીં લાગે; વડાપ્રધાન મોદી

October 02nd, 11:20 am

સ્વચ્છ ભારત મિશનની 3જી વર્ષગાંઠ ઉજવવા આયોજીત એક ખાસ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું હતું ત્યારે આપણે ટીકાનો ભોગ બન્યા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ આપણે બધા તેની પ્રગતિ જાણી ગયા છીએ.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પર સંબોધન કર્યું; સ્વચ્છ ભારત અભિયાનની ત્રીજી વર્ષગાંઠ અને સ્વચ્છતા હી સેવા પખવાડિયાના સમાપનની ઉજવણી થઈ

October 02nd, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છ ભારત અભિયાનની ત્રીજી વર્ષગાંઠને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવાના અને “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ મોડાસા ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું

June 30th, 12:10 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા, ગુજરાતમાં પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું,”અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિવિધ સિંચાઈ યોજનાઓથી સુરક્ષિત કર્યા છે.” તેમણે ફસલ બીમા યોજના અને ઈ-નામ વિષે પણ જણાવ્યું હતું.