પ્રધાનમંત્રીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
March 19th, 07:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ લોકોને માતુઆ મહા મેળાની મુલાકાત લેવા વિનંતી કરી
March 17th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં માતુઆ મહા મેળાની મુલાકાત લેવા વિનંતી કરી છે અને દયા અને સેવાનો માર્ગ બતાવવા બદલ શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને શ્રદ્ધાંજલિ આપી છે.પશ્ચિમ બંગાળમાં શ્રીધામ ઠાકુરનગર ખાતે મતુઆ ધર્મ મહા મેળા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 29th, 09:49 pm
જોય હરિ બોલ, જોય હરિ બોલ, શ્રી શ્રી હરિચાંદ ઠાકુરેર દુશો એગારો તમો, આબિરભાવ તિથિ ઉપો-લોકખે, શૉકોલ પુન્નાર્થી, શાધુ, ગોશાઈ, પાગોલ, દૌલોપોતી, ઓ મતુઆ માઈદેર, જાનાઈ આંતોરિક સુભેક્ષા અભિનંદન ઔર નમસ્કાર !પ્રધાનમંત્રી શ્રી હરિચંદ ઠાકુર જીની 211મી જન્મજયંતિ નિમિત્તે શ્રીધામ ઠાકુરનગર, ઠાકુરબારી, પશ્ચિમ બંગાળ ખાતે માતુઆ ધર્મ મહામેળા 2022ને સંબોધિત કર્યું
March 29th, 09:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીધામ ઠાકુરનગર, ઠાકુરબારી, પશ્ચિમ બંગાળ ખાતે શ્રી શ્રી હરિચંદ ઠાકુર જીની 211મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત માતુઆ ધર્મ મહામેળા 2022ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી 29મી માર્ચે માતુઆ ધર્મ મહા મેળાને સંબોધિત કરશે
March 28th, 05:16 pm
શ્રી શ્રી હરિચંદ ઠાકુર જીની 211મી જન્મજયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી માર્ચે સાંજે 4:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રીધામ ઠાકુરનગર, ઠાકુરબારી, પશ્ચિમ બંગાળ ખાતે માતુઆ ધર્મ મહા મેળા 2022ને સંબોધિત કરશે.