પ્રધાનમંત્રીએ ફર્સ્ટ સોલારના સીઈઓ શ્રી માર્ક વિડમર સાથે મુલાકાત કરી

September 23rd, 08:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ શ્રી માર્ક વિડમર સાથે મુલાકાત કરી હતી.