મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
March 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 2 માર્ચના રોજ ‘મેરિટાઇમ ભારત સંમેલન 2021’નું ઉદ્ઘાટન કરશે
February 28th, 06:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 માર્ચ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘મેરિટાઇમ ભારત સંમેલન 2021’નું ઉદ્ઘાટન કરશે.