ભારત-મોરેશિયસ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

March 12th, 12:30 pm

140 કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. તેથી, હું પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામજી અને મોરેશિયસ સરકારનો આભાર માનું છું.

GST કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણયોને લીધે આપણા નાગરીકો માટે દિવાળી વહેલી આવી ગઈ: વડાપ્રધાન

October 07th, 12:04 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના પૂલની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને આર્થીક પ્રવૃત્તિઓને વધારે અને વિકાસમાં મદદ કરે તેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો.

ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના પૂલની આધારશીલા રાખતા વડાપ્રધાન મોદી

October 07th, 12:03 pm