પ્રધાનમંત્રીએ લોકોને નમો એપ પર 24મી એપ્રિલ 'મન કી બાત' પર આધારિત બે ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી
April 25th, 06:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નમો એપ પર 24મી એપ્રિલના 'મન કી બાત' કાર્યક્રમ પર આધારિત બે ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. શ્રી મોદીએ ક્વિઝની લિંક પણ શેર કરી જ્યાંથી લોકો ભાગ લઈ શકે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો
March 08th, 05:03 pm
પ્રધાનમંત્રીએ આજે દેશની રાજધાનીમાં નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. લેહ, કાશ્મીર, આંધ્રપ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આ સિદ્ધિ હાંસલ કરનારી 15 મહિલાઓએ પોતાના લક્ષ્યો હાંસલ કરવા માટે કેવી કસોટીઓમાંથી પસાર થઇ અને કેવો સંઘર્ષ કર્યો તે વાતો પ્રધાનમંત્રીને જણાવી હતી.