સોશિયલ મીડિયા કોર્નર 1 જાન્યુઆરી 2018

January 01st, 07:46 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પીએમઇન્ડિયા બહુભાષી વેબસાઇટ હવે 13 ભાષાઓમાં ઉપલબ્ધ

January 01st, 03:29 pm

આજે બે ભાષાઓનાં સંસ્કરણનો ઉમેરો થવાની સાથે પીએમઇન્ડિયા વેબસાઇટ હવે અંગ્રેજી અને હિંદી ઉપરાંત 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે – આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ.