Prime Minister Modi’s address at India-ASEAN Summit in Manila, Philippines
November 14th, 04:21 pm
PM Narendra Modi today said 50 years of ASEAN is an occasion of pride, joy and a time to think ahead about what we can achieve. He remarked, “India places ASEAN at the core of our 'Act East Policy.' Our ties with ASEAN are old and we want to further strengthen cooperation.”Key points from Prime Minister’s address at the 12th East Asia Summit
November 14th, 02:39 pm
At the 12th East Asia Summit, PM Narendra Modi took note that ASEAN began in times of a great global pide, but today as it celebrated its Golden Jubilee, it shone as a beacon of hope; a symbol of peace and prosperity.PM's bilateral meetings on the sidelines of ASEAN Summit in Manila, Philippines
November 14th, 09:51 am
PM Narendra Modi met several world leaders on the sidelines of the ongoing ASEAN Summit in Manila, Philippines.PM holds bilateral talks with President Rodrigo Duterte of Philippines
November 13th, 07:53 pm
PM Narendra Modi today held bilateral talks with President of Philippines, Mr. Rodrigo Duterte in Manila. Several avenues of cooperation between both the countries was discussed during their meeting.ફિલિપાઈન્સમાં ભારતીય સમુદાયે યોજેલા સ્વાગત સમારંભમાં મંત્રીશ્રીનું સંબોધન
November 13th, 07:34 pm
જો હું તમને મળ્યા વગર ગયો હોત તો મારો પ્રવાસ અધૂરો રહી જાત. અલગ અલગ સ્થળોએથી તમે સમય કાઢીને આવ્યા છો અને તે પણ વર્કીંગ ડે હોવા છતાં, પણ તમે આવ્યા છો. તે ભારત માટે તમારો જે પ્રેમ છે, જે જોડાણ છે તેનું આ પરિણામ છે કે આપણે આજે અહીં એક છત નીચે એકત્ર થયા છીએ. હું પહેલાં તો તમને એક વિશેષ પ્રકારે અભિનંદન આપવા માગુ છું, કારણ કે હું ભારતની બહાર જ્યા જ્યાં પણ જાઉં છું, ત્યાં ભારતીય સમુદાયના દર્શન કરવાનું અવશ્ય પસંદ કરૂ છું.સોશિયલ મીડિયા કોર્નર 13 નવેમ્બર 2017
November 13th, 06:53 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 13th, 04:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સનાં મનિલામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.મનીલામાં આયોજિત આસિયાન વેપાર અને રોકાણ સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન (13 નવેમ્બર, 2017)
November 13th, 03:28 pm
શરૂઆતમાં, હું વિલંબ બદલ માફી માંગું છું. રાજકારણમાં સમય અતિ મહત્ત્વપૂર્ણ છે. પણ કેટલીક વખત આપણે શ્રેષ્ઠ પ્રયાસો કરવાં છતાં કશું કરી શકતાં નથી. મને મનીલામાં હોવાની ખુશી છે. ફિલિપાઇન્સમાં આ મારી પ્રથમ મુલાકાત છે.Prime Minister Modi holds talks with US President Trump
November 13th, 02:31 pm
Prime Minister Narendra Modi today held bilateral talks with US President Donald Trump in Manila, Philippines. The leaders discussed several aspects of India-US partnership in host of sectors.Prime Minister visits the Mahaveer Philippine Foundation
November 13th, 11:45 am
PM Narendra Modi visited the Mahaveer Philippine Foundation, a long running humanitarian cooperation programme between India and the Philippines. It was set up by the highly regarded Indian–origin Mayor of Manila Dr. Ramon Bagatsing.Prime Minister Modi arrives in Manila, Philippines
November 12th, 02:45 pm
PM Narendra Modi landed in the Philippines making the start of his first bilateral visit to the country. During the visit, the Prime Minister will take part in ASEAN-India & East Asia Summits. He would hold bilateral talks with President Rodrigo Duterte and meet other world leaders.પ્રધાનમંત્રીનું ફિલિપાઇન્સ જતાં અગાઉ નિવેદન
November 11th, 02:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ફિલિપાઇન્સનાં પ્રવાસ અગાઉ નિવેદનનો મૂળ પાઠ નીચે મુજબ છે.