જ્યારે આપણા ગામડાઓમાં પરિવર્તન આવશે, ભારતમાં પરિવર્તન આવશે: નરેન્દ્ર મોદી
April 24th, 01:47 pm
મધ્ય પ્રદેશના માંડ્યામાં એક જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાને લોકોને ગામડાઓની સેવા કરવાના પોતાના વચનનો પુનરોચ્ચાર કરવાની વિનંતી કરી હતી. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને યાદ કરતા વડાપ્રધાને કેવી રીતે ગાંધીએ ‘ગ્રામ સ્વરાજ’નું મહત્વ સમજાવ્યું હતું તે જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો; આદિજાતિઓના સમગ્રતયા વિકાસ માટે એક રોડમેપનું અનાવરણ કર્યું
April 24th, 01:40 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ માટે આદિજાતિઓના વિકાસ માટેના એક રોડમેપનું પણ અનાવરણ કર્યું.પ્રધાનમંત્રી આવતીકાલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધ્ય પ્રદેશની મુલાકાત લેશે, રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવશે
April 23rd, 05:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધ્ય પ્રદેશના મંડલાની મુલાકાત લેશે. તેઓ જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવશે અને મંડલાથી સમગ્ર દેશના પંચાયતી રાજ પ્રતિનિધિઓને સંબોધન કરશે.