ડૉ. માલવિકા ઐયર અને તેમના કામને ઓળખો જેમણે પ્રધાનમંત્રીના સોશિલય મીડિયા એકાઉન્ટ્સ સંભાળ્યા

March 08th, 03:21 pm

મહિલા દિવસે પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળનારા સુશ્રી માલવિકા ઐયર લખે છે કે, ‘સ્વીકૃતિ એ સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર છે જે આપણે પોતાની જાતને આપી શકીએ છીએ’