કર્ણાટકનાં માલખેડ ખાતે નવાં જાહેર થયેલાં મહેસૂલી ગામોના લાયકાત ધરાવતા લાભાર્થીઓને ટાઈટલ ડીડ્સ (હક્કુ પત્ર)નાં વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
January 19th, 02:30 pm
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી ભગવંત ખુબાજી, કર્ણાટક સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મોટી સંખ્યામાં આવીને આપણને આશીર્વાદ આપનારાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ કર્ણાટકના કલાબુર્ગીમાં નવા જાહેર કરાયેલા મહેસૂલી ગામોના લગભગ પચાસ હજાર લાભાર્થીઓને માલિકી ખત (હક્ક પત્ર)નું વિતરણ કર્યું
January 19th, 02:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના કલાબુર્ગી, માલખેડમાં કર્ણાટકના નવા જાહેર કરવામાં આવેલા મહેસૂલી ગામોના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને માલિકી ખત (હક્ક પત્ર)નું વિતરણ કર્યું હતું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજના માટે શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી 19 જાન્યુઆરીના રોજ કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે
January 17th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરી, 2023ના રોજ કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.