19મી એશિયા શિખર સંમેલન, વિએન્ટિયન, લાઓ પીડીઆર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
October 11th, 08:15 am
ભારતે આસિયાનની એકતા અને કેન્દ્રિયતાને સતત સમર્થન આપ્યું છે. આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝન અને ક્વોડ સહકાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ભારતના ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ અને ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે મહત્વપૂર્ણ સમાનતા છે. એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક સમગ્ર પ્રદેશની શાંતિ અને પ્રગતિ માટે નિર્ણાયક છે.19મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 11th, 08:10 am
પ્રધાનમંત્રી (PM)એ 11 ઑક્ટોબર 2024ના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિઆનમાં 19મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં હાજરી આપી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભારતના રાષ્ટ્રીય નિવેદનનો મૂળપાઠ
October 10th, 08:37 pm
તમારી મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સૂચનો માટે તમારા બધાનો આભાર. અમે ભારત અને આસિયાન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા કટિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને માનવ કલ્યાણ, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહીશું.21મી આસિયાન-ઈન્ડિયા સમિટ, લાઓ પીડીઆર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમાપન ટિપ્પણીનો મૂળપાઠ
October 10th, 08:13 pm
હું આજે અમારી સકારાત્મક ચર્ચાઓ અને તમારા તમામ મૂલ્યવાન સૂચનો અને સૂચનો માટે આભાર વ્યક્ત કરું છું.ફેક્ટ શીટ: ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનું ભારણ ઘટાડવા માટે ક્વાડ દેશોએ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી
September 22nd, 12:03 pm
આજે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનો અંત લાવવામાં મદદ કરવા માટે એક અભૂતપૂર્વ પ્રયાસ શરૂ કરી રહ્યા છે, જેની શરૂઆત સર્વાઇકલ કેન્સરથી થાય છે, જે મોટાભાગે અટકાવી શકાય તેવો રોગ છે જે આ પ્રદેશમાં એક મોટી આરોગ્ય કટોકટી છે, અને કેન્સરના અન્ય સ્વરૂપોને પણ પહોંચી વળવા માટે પાયાનું કામ કરે છે. આ પહેલ ક્વાડ લીડર્સ સમિટમાં કરવામાં આવેલી ઘોષણાઓના વ્યાપક સમૂહનો એક ભાગ છે .ભારત – મલેશિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદન
August 20th, 08:39 pm
20 ઓગસ્ટ, 2024ના રોજ મલેશિયાના પ્રધાનમંત્રી દાતો'સેરી અનવર ઇબ્રાહીમે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સત્તાવાર મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. મલેશિયાના પ્રધાનમંત્રીની દક્ષિણ એશિયાઈ પ્રદેશની આ પ્રથમ મુલાકાત હતી, અને બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની પ્રથમ બેઠક હતી, જેનાથી તેઓ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી શક્યા હતા. વિસ્તૃત ચર્ચાઓમાં એવા ઘણા ક્ષેત્રો સામેલ હતા જે ભારત અને મલેશિયાના સંબંધોને બહુસ્તરીય અને બહુઆયામી બનાવે છે.પરિણામોની યાદીઃ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી અનવર ઇબ્રાહિમની ભારતની સત્તાવાર મુલાકાત
August 20th, 04:49 pm
ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે કામદારોની ભરતી, રોજગારી અને સ્વદેશાગમન પર સમજૂતીકરાર (એમઓયુ)મલેશિયાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
August 20th, 12:00 pm
પ્રધાનમંત્રી બન્યા બાદ અનવર ઇબ્રાહીમજીની આ પહેલી ભારત યાત્રા છે. મને ખુશી છે કે મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ તમને ભારતમાં આવકારવાની મને તક મળી છે.પ્રધાનમંત્રીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
November 24th, 09:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મલેશિયાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી તુન ડૉ. એસ. સેમી વેલુના નિધન પર શોક વ્યક્ત કર્યો
September 15th, 10:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને મલેશિયાના પ્રથમ પ્રવાસી ભારતીય સમ્માન પુરસ્કાર વિજેતા તુન ડૉ. એસ. સેમી વેલ્લુના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ INA અનુભવી અંજલાઈ પોનુસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 01st, 08:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રતિષ્ઠિત INA અનુભવી અંજલાઈ પોનુસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક લોંચ કરવા ઈવેન્ટમાં સામેલ થયા
May 23rd, 02:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યોમાં ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માટે ચર્ચાઓ શરૂ કરવા માટે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિશિદા ફ્યુમિયો, તેમજ અન્ય ભાગીદાર દેશો જેમ કે. ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, કોરિયા પ્રજાસત્તાક, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામના નેતાઓની હાજરી જોવા મળી હતી.પ્રધાનમંત્રી મોદીની રશિયાના વ્લાદિવોસ્તોકમાં વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક
September 05th, 09:48 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વી આર્થિક મંચમાં ભાગ લેવા રશિયાના વ્લાદિવોસ્તોકની મુલાકાતે છે. સમિટની સાથે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના અનેક નેતાઓ સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મલેશિયાનાં સાંસદ શ્રી દતૂક સેરી અનવર ઇબ્રાહીમને મળ્યા
January 10th, 12:29 pm
મલેશિયાનાં સાંસદ અને મલેશિયાની પાર્ટી કેડિલાન રાક્તયત પાર્ટીનાં નેતા દતુક સેરી અનવર ઇબ્રાહીમે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદી મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળ્યા
May 31st, 09:51 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદ સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ અને ભારત-મલેશિયા સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.કુઆલાલમ્પુર, મલેશિયા આવી પહોંચતા વડાપ્રધાન મોદી
May 31st, 09:42 am
વડાપ્રધાન મોદી મલેશિયાના કુઆલાલમ્પુર આવી પહોંચ્યા હતા. તેઓ વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળશે અને ભારત-મલેશિયા સહકારના વિવિધ આયામો પર ચર્ચા કરશે.ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે રવાના થતા અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય
May 28th, 10:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની યાત્રા પૂર્વે રવાના થતા અગાઉ તેમનું વિદાય વક્તવ્ય નીચે મુજબ છે.પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ તુન ડૉ. મહાથિર મોહમ્મદને શુભેચ્છા પાઠવી
May 14th, 05:21 pm
પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ આજે (14-05-2018) મહામહિમ તુન ડૉ. મહાથિર મોહમ્મદને મલેશિયાના પ્રધાનમંત્રીના રૂપમાં હોદ્દો સંભાળવા બદલ શુભેચ્છા આફવા માટે ટેલિફોન કર્યો હતો.આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
January 26th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ અહિં પ્રસ્તુત છે.“આસિયાન-ઇન્ડિયા મજબૂત સહકાર અને ઉજ્જવળ ભવિષ્યનાં નવા સમન્વય માટે સજ્જ”: લી સિયાન લૂંગ;
January 25th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાનનાં અધ્યક્ષ સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિયાન લૂંગનાં લેખની પ્રશંસા કરી છે.