માલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત માટે રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
June 07th, 04:20 pm
હું 08-09 જૂન, 2019નાં રોજ પ્રજાસત્તાક માલ્દિવ્સ પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ અને લોકતાંત્રિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાનાં આમંત્રણ પર અનુક્રમે માલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત લેવાનો છે. મેં પ્રધાનમંત્રી તરીકે પુનઃ કાર્યભાર સંભાળ્યા પછીની આ મારી પ્રથમ વિદેશી મુલાકાતો હશે.પ્રધાનમંત્રીની શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
May 31st, 12:27 pm
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ મૈત્રીપાલા સિરિસેના 30 મે, 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં પધાર્યા હતા.પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાત કરી, આતંકવાદી હુમલામાં જાનહાનિ થવા બદલ શોક વ્યક્ત કર્યો
April 21st, 04:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શ્રીલંકામાં આજે થયેલા આતંકવાદી હુમાલામાં 150થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થવા બદલ પોતાની તરફથી અને દરેક ભારતીયો તરફથી સંવેદના વ્યક્ત કરી હતી.શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોન પર વાત કરી
October 17th, 08:32 pm
શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ આજે પ્રધાનમંત્રી મોદીને ટેલિફોન કરી વાતચીત કરી હતી.PM speaks to President of Sri Lanka
November 08th, 10:51 pm
In the telephone conversation with Sri Lankan President Maithripala Sirisena, PM Narendra Modi conveyed that India is sending additional fuel to Sri Lanka and assured India's continued support for development cooperation.Social Media Corner 18 June 2017
June 18th, 07:57 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે
May 12th, 10:20 am
PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાને મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
May 11th, 10:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-શ્રીલંકા સંબંધો બાબતે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીની શ્રીલંકાની આગામી મુલાકાત
May 11th, 11:06 am
પ્રધાનમંત્રીએ તેમના ફેસબુક એકાઉન્ટની પોસ્ટમાં જણાવ્યું હતું કેઃ “હું આજે 11 મેથી બે દિવસ માટે શ્રીલંકાની મુલાકાત લઈશ. બે વર્ષમાં આ મારી બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે, જે આપણા મજબૂત સંબંધોનું પ્રતીક છે. મારી મુલાકાત દરમિયાન હું 12 મેના રોજ કોલંબોમાં ઇન્ટરનેશનલ વેસક ડેની ઉજવણીમાં સામેલ થઈશ, જેમાં હું અગ્રણી બૌદ્ધ આધ્યાત્મિક આગેવાનો, નિષ્ણાતો અને થીઓલોજિયન્સ સાથે આદાનપ્રદાન કરીશ.સહકારને અવકાશમાં લઇ જઈએ!
May 05th, 11:00 pm
5 મે 2017, એ ઇતિહાસમાં કોતરાઈ ગયો છે જ્યારે દક્ષીણ એશિયાના સહકારે એક મજબુત પ્રોત્સાહન મેળવ્યું – આ દિવસે સાઉથ એશિયા સેટેલાઈટને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, જે ભારતે બે વર્ષ અગાઉ આપેલા વચનનું પાલન હતું."દક્ષીણ એશિયાના નેતાઓએ ભારતના સાઉથ એશિયા સેટેલાઈટ પ્રક્ષેપણના વખાણ કર્યા "
May 05th, 06:59 pm
દક્ષીણ એશિયાના નેતાઓએ સાઉથ એશિયા સેટેલાઈટના પ્રક્ષેપણને ભારતના સબકા સાથ સબકા વિકાસ તરફની પ્રતિબધ્ધતા ગણાવીને તેના વખાણ કર્યા હતા.સાઉથ એશિયા સેટેલાઈટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોના સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન સંદેશનો મૂળ પાઠ
May 05th, 06:38 pm
સાઉથ એશિયા સેટેલાઇટ આપણને જણાવે છે કે સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે પ્રાદેશિક સહકારની વાત આવે છે, ત્યારે આપણે અંતરિક્ષમાં પણ ગાઢ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. “सबकासाथसबकाविकास” દક્ષિણ એશિયામાં સહકાર અને કામગીરી માટે દીવાદાંડી બની શકે છે.સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ
May 05th, 04:02 pm
આજે દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ છે. આજે અભૂતપૂર્વ દિવસ છે. બે વર્ષ અગાઉ ભારતે વચન આપ્યું હતું અને આજે પૂર્ણ થયું છે. અમે દક્ષિણ એશિયામાં આપણા ભાઈઓ અને બહેનોના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક સ્પેસ ટેકનોલોજીનો લાભ આપવાનું વચન આપ્યું હતું. સાઉથ એશિયા સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતે તેનું વચન પૂર્ણ કર્યું છે. આ સેટેલાઇટના લોન્ચ સાથે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડવાની સફર શરૂ કરી છે.PM Modi meets President of Sri Lanka in Goa
October 16th, 11:49 am
PM Narendra Modi today met President of Sri Lanka, Maithripala Sirisena in Goa. The leaders held fruitful discussions on wide range of issues for strengthening India-Sri Lanka ties.શ્રીલંકાના પ્રમુખ શ્રી મૈત્રીપાલા સિરિસેનાએ પ્રધાનમંત્રીને ફોન કરી ઉરીમાં આંતકી હુમલા અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી
September 20th, 07:33 pm
President Maithripala Sirisena of Sri Lanka called Prime Minister Narendra Modi on telephone to condole the terror attack in Uri, Jammu & Kashmir. President Sirisena strongly condemned the cross-border terrorist attack and offered condolences to the families of the victims.India will walk side by side with Sri Lanka as it charts its own path to progress & prosperity for all of its citizens: PM Modi
June 18th, 10:30 am
Knowledge is immortal and is relevant in every era: PM Modi
May 14th, 01:13 pm
PM addresses International Convention on Universal Message of Simhastha
May 14th, 01:10 pm
Sri Lankan President Maithripala Sirisena meets PM Modi
May 13th, 11:51 pm
Prime Minister undertakes aerial survey of flood-hit areas in Tamil Nadu
December 03rd, 05:50 pm