PM Modi meets President of Palestine
September 23rd, 06:32 am
PM Modi met the President of Palestine, H.E. Mahmoud Abbas in New York. The PM reaffirmed India's commitment to supporting the early restoration of peace and stability in the region and discussed ways to further strengthen the friendship with the people of Palestine.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
October 19th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી.Telephone Conversation between PM and President of the State of Palestine
April 14th, 07:17 pm
PM Narendra Modi spoke on phone with H.E. Mr. Mahmoud Abbas, President of the State of Palestine. The two leaders discussed the challenges posed by the ongoing COVID-19 pandemic, and apprised each other of the steps being taken in their respective countries to control the situation.વડાપ્રધાનનું ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કરવામાં આવ્યું
February 10th, 07:23 pm
ભારત અને પેલેસ્ટાઇનના સંબંધો માટે વડપ્રધાનના પ્રદાનને ખાસ આદર આપવા માટે, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તેમની રામલ્લા, પેલેસ્ટાઇન ખાતે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કર્યું હતું.પેલેસ્ટાઇનની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આપેલું પ્રેસ નિવેદન
February 10th, 04:36 pm
તમે મારાં સન્માનમાં જે શબ્દો કહ્યાં, જે રીતે મારૂ અને મારાં પ્રતિનિધિમંડળનું ઉષ્માસભર અને શાનદાર સ્વાગત કર્યું, એ બદલ હું આપનો આભારી છું.પેલેસ્ટાઇનના પ્રમુખની રાજકીય યાત્રા દરમિયાન PMનું પ્રેસ નિવેદન
May 16th, 02:50 pm
PM નરેન્દ્ર મોદી અને પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો તાગ મેળવ્યો હતો. મહત્ત્વના ક્ષેત્રોમાં સહકાર મજબુત કરવા માટે બંને દેશો વચ્ચે પાંચ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. PM મોદીએ પેલેસ્ટાઇનના ઉપયોગી વિકાસ ભાગીદાર તરીકે ભારત કામ કરતું રહેશે તે વચનનો પુનરોચ્ચાર કર્યો હતો.