ભારત અને શ્રીલંકાની વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર મંત્રણાનું સંયુક્ત નિવેદન
September 26th, 11:00 am
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ મહિન્દા રાજપક્ષેએ આ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે દ્વિપક્ષીય સંબંધો અને પારસ્પરિક હિતોના પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન
September 24th, 02:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મહિન્દા રાજપક્ષે 26 સપ્ટેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે.પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે ટેલિફોનીક સંવાદ કર્યો
September 17th, 11:19 am
શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ગોતાબાયા રાજપક્ષે અને શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી મહિન્દા રાજપક્ષે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે આજે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટેલીફોન કર્યો હતો.Telephone conversation between PM and Prime Minister of Sri Lanka
August 06th, 09:10 pm
Prime Minister Shri Narendra Modi spoke to Prime Minister of Sri Lanka H.E. Mr. Mahinda Rajapaksa today, and congratulated him on the successful conduct of parliamentary elections in Sri Lanka yesterday. Prime Minister commended the government and the electoral institutions of Sri Lanka for effectively organising the elections despite the constraints of the COVID-19 pandemic.Telephonic conversation between PM and HE Mahinda Rajapaksa, Prime Minister of Sri Lanka
May 27th, 08:48 pm
Prime Minister spoke today to His Excellency Mahinda Rajapaksa, Prime Minister of Sri Lanka, to congratulate him on having completed 50 years since his first entering the Parliament of Sri Lanka.શ્રીલંકાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 08th, 02:23 pm
સૌથી પહેલાં તો હું આપણા મિત્ર મહિન્દા રાજપક્ષેને પ્રધાનમંત્રી બનવા બદલ હૃદયથી અભિનંદન પાઠવું છુ. પદભાર સંભાળ્યા બાદ તુરંત તેમણે મારું નિમંત્રણ સ્વીકાર્યું અને પોતાના પહેલા વિદેશ પ્રવાસ માટે ભારતને પસંદ કર્યું. આ માટે હું તેમનો આભારી છુ. થોડા દિવસ પહેલાં, શ્રીલંકાએ તેમની આઝાદીની બોત્તેરમી વર્ષગાંઠ ઉજવી હતી. આ માટે હું પ્રધાનમંત્રી રાજપક્ષે અને શ્રીલંકાના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ.Former President of Sri Lanka, Mr. Mahinda Rajapaksa meets PM Modi
September 12th, 06:40 pm
Former President of Sri Lanka, Mr. Mahinda Rajapaksa met PM Narendra Modi in New Delhi today.PM meets Heads of State of SAARC nations
September 27th, 10:52 pm
PM meets Heads of State of SAARC nations