મન કી બાત, ડિસેમ્બર 2023
December 31st, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.પ્રધાનમંત્રીએ સંસદ સભ્ય સુનીતા દુગ્ગલ દ્વારા મહાત્મા ફુલેના વારસા પરનો લેખ શેર કર્યો
April 12th, 01:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સાંસદ સુનીતા દુગ્ગલનો એક લેખ શેર કર્યો છે. આ લેખ 'મહાત્મા ફુલેના વારસાના સાચી વારસદાર વંચિત મહિલાઓના સશક્તિકરણ પર છે.'પ્રધાનમંત્રીએ મહાત્મા ફૂલેને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 10:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ફૂલેને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.PM Narendra Modi pays tribute to Mahatma Phule on his Jayanti
April 11th, 11:20 am
PM pays tributes to Mahatma Phule on his birth anniversary
April 11th, 01:18 am
PM pays tributes to Mahatma Phule on his birth anniversary