ગુજરાતના ગાંધીનગરમાં RE-INVEST 2024ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ

September 16th, 11:30 am

વિશ્વના ઘણા દેશોમાંથી આવેલા તમામ મિત્રોને હું આવકારું છું અને અભિનંદન આપું છું. આ RE-Invest કોન્ફરન્સની ચોથી આવૃત્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી ત્રણ દિવસમાં ઊર્જાના ભવિષ્ય, ટેકનોલોજી અને નીતિઓ પર ગંભીર ચર્ચા થશે. અમારા તમામ વરિષ્ઠ મુખ્યમંત્રીઓ પણ અહીં અમારી વચ્ચે છે. તેમની પાસે આ ક્ષેત્રનો ઘણો અનુભવ પણ છે, આ ચર્ચાઓમાં અમે તેમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મેળવવાના છીએ. આ પરિષદમાંથી આપણે એકબીજા પાસેથી જે શીખીએ છીએ તે સમગ્ર માનવતાના ભલા માટે ઉપયોગી થશે. મારી શુભકામનાઓ આપ સૌ સાથે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કર્યું

September 16th, 11:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કર્યું. 3-દિવસીય સમિટ ભારતની 200 ગીગાવોટની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાની નોંધપાત્ર સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવ્યું. શ્રી મોદીએ સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ પાસેથી અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરતા પ્રદર્શનનું અવલોકન પણ કર્યું.

પ્રધાનમંત્રી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

September 14th, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 8થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે

January 07th, 03:11 pm

પ્રધાનમંત્રી 9 જાન્યુઆરીનાં રોજ સવારે 9:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વનાં નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને પછી ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે. બપોરે લગભગ 3 વાગે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી 27-28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

August 25th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. 27મી ઓગસ્ટે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને સંબોધિત કરશે. 28મી જૂને સવારે 10 કલાકે પ્રધાનમંત્રી ભુજમાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી ભુજમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી ભારતમાં સુઝુકીના 40 વર્ષની સ્મૃતિ નિમિત્તે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધશે.

Co-operative is a great model of self-reliance: PM Modi at Sahkar Se Samrudhi programme in Gujarat

May 28th, 04:55 pm

Prime Minister Shri Narendra Modi addressed the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he also inaugurated the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol. Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel, Union Ministers Shri Amit Shah, Dr. ​​Mansukh Mandaviya, Members of Parliament, MLA, Ministers from the Gujarat Government, and leaders of the cooperative sector were among those present on the occasion.

PM addresses a seminar of leaders of various cooperative institutes in Gandhinagar

May 28th, 04:54 pm

Prime Minister Shri Narendra Modi addressed the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he also inaugurated the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol. Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel, Union Ministers Shri Amit Shah, Dr. ​​Mansukh Mandaviya, Members of Parliament, MLA, Ministers from the Gujarat Government, and leaders of the cooperative sector were among those present on the occasion.

PM to visit Gujarat on 28 May

May 27th, 10:00 am

PM Modi will visit Gujarat on 28 May, 2022. He will visit the newly built Matushri K.D.P. Multispeciality Hospital in Atkot, Rajkot. This will be followed by his address at a public function at the venue. Thereafter, the Prime Minister will address a Seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar.

પ્રધાનમંત્રી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે

April 16th, 02:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 16th, 04:05 pm

મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું

July 16th, 04:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

vaarshikવાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક માટે જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો આબેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સ્વાગત કરશે

September 11th, 06:20 pm

વડાપ્રધાનના આમંત્રણને માન આપીને જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો આબે 13મી અને 14મી સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. બંને નેતાઓ 12મી ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠક હાથ ધરશે, ખાસ 'વ્યુહાત્મક અને વૈશ્વિક ભાગીદારી'ની સમીક્ષા કરશે અને ભારતના પ્રથમ અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની શરૂઆતના પ્રસંગે આયોજીત જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

સોશિયલ મીડિયા કોર્નર 10 જાન્યુઆરી, 2017

January 10th, 07:07 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017ના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

January 10th, 06:50 pm

PM Narendra Modi today inaugurated the Vibrant Gujarat Global Summit. Addressing the event, PM Modi said India's strength lies in three Ds -Democracy, Demography and Dividend. PM Modi emphasized that youth can play a leading role in offering unmatched work-force for the world. PM Modi said that the NDA Govt is working in mission mode to bring a paradigm shift in polity and economy. He also said that today, India is on the growth trajectory and is the bright spot in entire world.

સામાન્ય માનવીના વિશ્વાસનું સંવર્ધન અને ન્યાયપ્રક્રિયા વધુ સક્ષમ બનાવવા ગુણાત્મક સુધારાની પ્રેરણા આપતા નરેન્દ્રભાઇ મોદી

March 01st, 06:28 pm

સામાન્ય માનવીના વિશ્વાસનું સંવર્ધન અને ન્યાયપ્રક્રિયા વધુ સક્ષમ બનાવવા ગુણાત્મક સુધારાની પ્રેરણા આપતા નરેન્દ્રભાઇ મોદી

યુવા-જ્ઞાનકૌશલ્યથી ભારત જ્ઞાનની સદીમાં વિશ્વનું નેતૃત્વ કરશે : મુખ્યમંત્રીશ્રી

January 10th, 07:39 pm

યુવા-જ્ઞાનકૌશલ્યથી ભારત જ્ઞાનની સદીમાં વિશ્વનું નેતૃત્વ કરશે : મુખ્યમંત્રીશ્રી

WATCH LIVE: Shri Narendra Modi to speak at a Workshop on Vanbandhu Kalyan & Developing Talukas: Marching Ahead on 19th December, 2013

December 17th, 10:26 am

WATCH LIVE: Shri Narendra Modi to speak at a Workshop on Vanbandhu Kalyan & Developing Talukas: Marching Ahead on 19th December, 2013

ર૦રર આઝાદીના અમૃત મહોત્સાવની ઉજવણીમાં ‘‘સ્વસ્થ ગુજરાત''ના ઉદ્દેશને મૂર્તિમંત કરવા આરોગ્યા સેવાઓને અમૃતમય બનાવીએ - શ્રી નરેન્દ્ર ભાઈ મોદી

December 03rd, 05:50 pm

ર૦રર આઝાદીના અમૃત મહોત્સાવની ઉજવણીમાં ‘‘સ્વસ્થ ગુજરાત''ના ઉદ્દેશને મૂર્તિમંત કરવા આરોગ્યા સેવાઓને અમૃતમય બનાવીએ - શ્રી નરેન્દ્ર ભાઈ મોદી

Watch LIVE: Narendra Modi to address a conference on Healthy Gujarat “Agenda for Action” on 3rd December, 2013

November 29th, 10:01 am

Watch LIVE: Narendra Modi to address a conference on Healthy Gujarat “Agenda for Action” on 3rd December, 2013

ગાંધીનગર શહેરી વિકાસની રાષ્ટ્રીય પરિષદનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્દઘાટન

October 17th, 01:48 pm

ગાંધીનગર શહેરી વિકાસની રાષ્ટ્રીય પરિષદનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્દઘાટન