પ્રધાનમંત્રી મોદી હ્યુસ્ટનમાં સમુદાયના સ્વાગત સમારોહને સંબોધન કર્યું

September 22nd, 11:58 pm

હ્યુસ્ટનમાં સામુદાયિક સ્વાગત સમારોહને સંબોધન કરતાં આ પ્રસંગને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયનો ભારત-યુએસએ સંબંધોને ગૌરવપૂર્ણ ભવિષ્ય આપવા બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીને ભારતીય સમુદાયને વિશેષ વિનંતી પણ કરી હતી. તેમણે ઓછામાં ઓછા પાંચ બિન-ભારતીય પરિવારોને ભારત આવવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.

Honouring the legacy of Mahatma Gandhi

February 21st, 02:53 pm

Ever since he took over as the Prime Minister of India, Narendra Modi has been on a mission to ensure that Mahatma Gandhi’s ideals, principles and teachings are held aloft, both in India and abroad, through his speeches and actions.

પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે મહાત્મા ગાંધી સંગ્રહાલયને ખુલ્લું મુક્યું

September 30th, 07:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલયને ખુલ્લું મુક્યું. આ સંગ્રહાલય આલ્ફ્રેડ હાઈસ્કુલમાં તૈયાર કરવામાં આવ્યું છે કે જે મહાત્મા ગાંધીના રચનાત્મક વર્ષોનો મહત્વનો ભાગ બની હતી. તે ગાંધીજીની સંસ્કૃતિ, મુલ્યો અને દર્શન અંગે જાગૃતિ ફેલાવવા માટે સહાયભૂત બનશે.

પ્રધાનમંત્રી 30 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે

September 29th, 02:46 pm

પ્રધાનમંત્રી આણંદમાં આધુનિક ફૂડ પ્રોસેસિંગ સુવિધાઓનું ઉદઘાટન કરશે, જેમાં અમૂલનો અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ સામેલ છે. પ્રધાનમંત્રી આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ અને મુજકુવા ગામમાં સોલર કો-ઓપરેટિવ સોસાયટીનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આણંદ અને ખાત્રજમાં અમૂલની ઉત્પાદન સુવિધાઓનું વિસ્તરણ કરવા ભૂમિપૂજન કરશે. તેઓ જનસભાને સંબોધિત કરશે.