પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભકામના પાઠવી

March 01st, 10:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીએ મહાશિવરાત્રીના અવસર પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

March 11th, 10:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

હુનર હાટ કારીગરની આકાંક્ષાઓને પાંખો આપી છે :- મન કી બાત દરમિયાન પીએમ મોદી

February 23rd, 11:30 am

તેનો અર્થ છે કે આપણે જાણીએ છીએ, તે માત્ર મુઠ્ઠીભર એક રેતી છે પરંતુ જે આપણે નથી જાણતા. તે પોતાનામાં આખા બ્રહ્માંડને સમાન છે. આ દેશની વિવિધતા સાથે પણ આવું જ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી biopersity પણ માનવ જાત માટે એક અનોખો ખજાનો છે જેને આપણે સંભાળવાનો છે, સુરક્ષિત રાખવાનો છે અને explore પણ કરવાનો છે.

પ્રધાનમંત્રીએ દેશને હેરાથ મુબારક અને મહા શિવરાત્રીની શુભકામનાઓ પાઠવી

February 21st, 05:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને હેરાથ અને મહા શિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સૌ માટે શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી અને દરેકના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીહતી.

પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી

March 04th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિનાં પાવન અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

24.02.2019નાં રોજ મન કી બાતનાં 53માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે.

જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

February 25th, 11:00 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

February 13th, 01:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રીના અવસર પર પોતાની શુભેચ્છા પાઠવી છે.

112 ફૂટની “આદિયોગી – શિવ”ની પ્રતિમાનું અનાવરણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

February 24th, 07:59 pm

PM Narendra Modi today unveiled 112-ft face of Adiyogi at Isha Yoga Center in Coimbatore. Speaking at the event he said, “India has given gift of Yoga to the world and by practicing Yoga, spirit of oneness is created.” He added further that today entire world wanted peace from wars and stress, and for that Yoga was the only way.

PM greets the nation on Maha Shivratri

February 24th, 09:42 am

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings on the occasion of Maha Shivratri.

પ્રધાનમંત્રી અધિયોગીની પ્રતિમાનું અનાવરણ કરશે, તમારા ઊંડા જ્ઞાનનું યોગદાન આપો

February 20th, 03:35 pm

મહાશિવરાત્રી (24 ફેબ્રુઆરી 2017) ના પાવન પર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તામિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગા કેન્દ્ર, વેલ્લિયાંગીરી ફૂટહિલ્સના ખાતે અધિયોગી- શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી અને સદગુરુ જગ્ગી વાસુદેવ દર્શકો સાથે વાર્તાલાપ કરશે.