આ ચૂંટણી એનડીએની આગેવાની હેઠળની 'સંતુષ્ટિકરણ' મોડેલ અને કોંગ્રેસ-સપાના નેતૃત્વવાળા 'તુષ્ટિકરણ મોડેલ' વચ્ચેની હરીફાઈ છે: યુપીના જૌનપુરમાં પીએમ મોદી
May 16th, 11:15 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના જૌનપુરમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.સીએએ મોદીની ગેરંટીનો પુરાવો છે: યુપીના લાલગંજમાં પીએમ મોદી
May 16th, 11:10 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના લાલગંજમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે એક શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી
May 16th, 11:00 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંઘ સ્ટેટ યુનિવર્સિટીના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:01 pm
ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી અને તેજસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માજી, યુપી સરકારના મંત્રીગણ, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને અલીગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના મોડલના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.સુપાત્ર આગેવાનો અને યોધ્ધાઓનુ સન્માન થતું ના હોય તેવી ઈતિહાસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ : પ્રધાનમંત્રી
February 16th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશમાં બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ મેમોરિયલના શિલાન્યાસ અને ચિતૌરા લેકના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના ઉદબોધનનો મૂળપાઠ
February 16th, 11:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો
February 16th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી ચિતૌરા સરોવરના મહારાજા સુહેલદેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે
February 14th, 11:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાજા સુહેલદેવ સ્મારક અને 16 ફેબ્રુઆરી, 2021ના રોજ ચિતૌરા સરોવરના વિકાસ કાર્યનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશના બહરાઈચના કાર્યક્રમમાં મહારાજા સુહેલદેવની જયંતી મનાવવામાં આવશે. યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.