પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 19th, 02:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ત્રિપુરાના વિકાસમાં મહારાજાની અદમ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આશ્વાસન આપ્યું કે સરકાર ત્રિપુરાની પ્રગતિ માટે મહારાજાના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.People of Tripura removed 'red signal' & elected 'double engine government’: PM Modi in Agartala
February 13th, 04:20 pm
As the poll campaign in Tripura is reaching a crescendo, Prime Minister Narendra Modi addressed a huge public meeting today in Agartala. Addressing a huge rally, PM Modi hit out at Left party, accusing them of looting the state for years and forcing people to live in poverty. He said, “The leftist rule had pushed Tripura on the path of destruction. The people of Tripura cannot forget the condition that prevailed here.”PM Modi campaigns in Tripura’s Agartala
February 13th, 04:19 pm
As the poll campaign in Tripura is reaching a crescendo, Prime Minister Narendra Modi addressed a huge public meeting today in Agartala. Addressing a huge rally, PM Modi hit out at Left party, accusing them of looting the state for years and forcing people to live in poverty. He said, “The leftist rule had pushed Tripura on the path of destruction. The people of Tripura cannot forget the condition that prevailed here.”HIRA model of development - Highways, i- Ways, Railways, Airways is on in Tripura: PM Modi
February 09th, 06:52 pm
Prime Minister visited Agartala today in the third and final leg of his day long tour to Assam, Arunachal and Tripura. He inaugurated Garjee - Belonia Railway Line and several other development projects in the state.પ્રધાનમંત્રીએ અગરતલાની મુલાકાત લીધી
February 09th, 06:51 pm
પ્રધાનમંત્રીએ આસામ, અરુણાચલ અને ત્રિપુરાના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કાના ભાગ રૂપે આજે અગરતલાની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યમાં ગાર્જી-બેલોનિયા રેલવે લાઈન અને અન્ય અનેકવિધ વિકાસ કાર્યોનું પણ ઉદઘાટન કર્યું હતું.