પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી

December 06th, 09:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.

પ્રધાનમંત્રીએ બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી

December 06th, 12:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવન ખાતે બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી

December 06th, 08:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

December 06th, 09:44 am

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને યાદ કરી છે.

પ્રધાનમંત્રીએ ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 06th, 10:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન બાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ સંસદમાં બાબાસાહેબને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

PM pays tributes to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas

December 06th, 10:03 am

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas.

પ્રધાનમંત્રીએ ડૉ. બાબસાહેબ આંબેડકરના મહપરિનિર્વાણ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 06th, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ બાબા સાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરી

December 06th, 01:07 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડકરને તેમના મહાપરિનીર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વડાપ્રધાને કહ્યું, ભારત ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પ્રણામ કરે છે.

ડૉ. આંબેડકર નેશનલ મેમોરીયલને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી

April 13th, 07:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની પૂર્વસંધ્યાએ નવી દિલ્હીના 26 અલીપુર રોડ ખાતે આવેલા ડૉ આંબેડકર નેશનલ મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું.

Congress is least bothered about the nation, says PM Modi

December 06th, 01:00 pm

Prime Minister Narendra Modi addressed public meetings at Dhandhuka, Dahod and Netrang in Gujarat. He attacked the Congress for politicizing Ram Mandir issue by linking it with the elections in 2019.

પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું

December 06th, 09:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું હતું.

ઑલ ઇન્ડિયા રેડિયો પર 26.11.2017નાં રોજ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ મન કી બાતનાં 38માં સંસ્કરણનો મૂળપાઠ

November 26th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી.