પ્રધાનમંત્રીએ મહામંડલેશ્વર સ્વામી શાંતિગીરી મહારાજ સાથે મુલાકાત કરી

November 14th, 06:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ​​મહામંડલેશ્વર સ્વામી શાંતિગીરી મહારાજને મળ્યા અને ગરીબો અને દલિત લોકોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી.