The solution to every problem lies in development: PM Narendra Modi
September 22nd, 03:57 pm
Dedicating development projects worth Rs. 1000 crore in Varanasi, PM Modi said, “Those projects for which we lay the foundation stones, we ensure their timely completion.” PM Modi remarked the solutions to all troubles lied in development and said that the Centre was committed to bring positive transformations in lives of poor. The PM also spoke at length about welfare of weaver community.વડાપ્રધાન મોદીએ વારાણસીમાં અસંખ્ય વિકાસના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જાહેરસભાને સંબોધિત કરી
September 22nd, 03:56 pm
વારાણસીમાં રૂ.1000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, જે પ્રોજેક્ટ્સની અમે આધારશીલા રાખી રહ્યા છીએ અમે એ નિશ્ચિત કરીશું કે અમે તેને સમયસર પૂર્ણ કરીએ. વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે વિકાસમાં આવતી તમામ અડચણોનો ઉકેલ છે અને કહ્યું હતું કે કેન્દ્ર ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા માટે વચનબદ્ધ છે. વડાપ્રધાને હાથશાળ સમાજના કલ્યાણ અંગે પણ વિગતે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત લેશે, કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ લોંચ કરશે
September 21st, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ તેમનાં સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે.આ ગાળામાં પ્રધાનમંત્રીનાં કાર્યક્રમો માળખાગત સેવાઓ, રેલવે, ટેક્સટાઇલ્સ, નાણાકીય સમાવેશીકરણ, પર્યાવરણ અને સાફસફાઈ, પશુ સંવર્ધન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જેવા વિવિધ પાસાંઓને આવરી લેશે.As a society, we have to ensure that together we have to care for all those who are 'Divyang': PM’s speech at Samajik Adhikarita Shivir in Varanasi
January 22nd, 12:59 pm
PM distributes aids and assistive devices at Samajik Adhikarita Shivir in Varanasi; Flags off Mahamana Express
January 22nd, 12:55 pm
PM to visit Varanasi and Lucknow on 22nd January, 2016
January 21st, 08:27 pm