પ્રધાનમંત્રી મોદીએ યુએનજીએની બેઠક સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી

September 24th, 02:47 am

યુએનજીએની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના અનેક નેતાઓ સાથે ન્યૂયોર્કમાં બેઠકો કરી હતી.

વડાપ્રધાન મોદીએ આફ્રિકન દેશોના આગેવાનો સાથે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરી

March 10th, 04:59 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશોના આગેવાનો સાથે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરી હતી અને તેમની સાથે સહકારને મજબૂત બનાવવા માટેના વિવિધ રસ્તાઓ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન ઘાના, આઈવરી કોસ્ટ, ઇક્વેટોરીયલ ગીની, નાઈજર, ચાડ અને નાઉરુના આગેવાનોને મળ્યા હતા.