પ્રધાનમંત્રીએ માઘ બિહુની શુભેચ્છાઓ પાઠવી
January 15th, 09:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માઘ બિહુના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.સિકંદરાબાદથી વિશાખાપટનમને જોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 10:30 am
નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ સાથે વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
January 15th, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.પ્રધાનમંત્રી શ્રીએ લોકોને માઘ બિહુની શુભેચ્છા પાઠવી
January 15th, 09:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માઘ બિહુના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલ પર દેશભરના લોકોને શુભેચ્છા પાઠવી
January 14th, 10:24 am
ભારતભરમાં અમે વિવિધ તહેવારો ઉજવીએ છીએ જે ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. આ તહેવારો પર મારી શુભેચ્છાઓ.કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી
January 13th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી
January 13th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)
March 28th, 11:30 am
‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
January 09th, 05:42 pm
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાપ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
January 14th, 01:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં અવસરે લોકોને શુભેચ્છા પાઠવી
January 14th, 03:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં અવસરે લોકોને શુભેચ્છા પાઠવી હતી.ચાલો આપણે 'હકારાત્મક ભારત' થી 'વિકાસશીલ ભારત' ની સફર શરુ કરીએ: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
December 31st, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ 2017ના 'મન કી બાત' ના અંતિમ સંસ્કરણમાં લોકોને 'વિકાસશીલ ભારત' તરફ આગળ વધીને નવા વર્ષનું હકારાત્મકતાથી સ્વાગત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવા યુગના 21મી સદીના મતદારો વિષે વિગતે જણાવતા કહ્યું હતું કે લોકશાહીમાં મત ની શક્તિ સૌથી વધુ હોય છે જે અસંખ્ય લોકોમાં હકારાત્મક બદલાવ લાવી શકવામાં સક્ષમ હોય છે.પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
January 14th, 07:42 pm
Prime Minister Narendra Modi today greeted people across the country on the occasion of various festivals being celebrated. The PM took to twitter and wrote, Today people across India are celebrating various festivals. My greetings to everyone celebrating these auspicious festivals!PM conveys greetings to citizens on occasion of various festivals across the Nation
January 14th, 09:45 am
PM conveys heartfelt greetings to fellow countrymen and women on occasion of various festivals across the Nation
January 14th, 11:00 am
PM conveys heartfelt greetings to fellow countrymen and women on occasion of various festivals across the Nation