પ્રધાનમંત્રીએ મન કી બાત પર આધારિત મેગેઝિન શેર કર્યું
April 17th, 09:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત મેગેઝિન શેર કર્યું છે. પ્રધાનમંત્રીએ લોકોને 24મી એપ્રિલે આગામી એપિસોડ માટે ટ્યુન ઇન કરવા પણ કહ્યું હતું.જયપુરમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રિકા ગેટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનન મૂળપાઠ
September 08th, 10:30 am
રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રજી, મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, રાજસ્થાન પત્રિકાના ગુલાબ કોઠારીજી, પત્રિકા સમૂહના અન્ય કર્મચારીગણ, મીડિયાના સાથીદારો, ભાઈઓ અને બહેનો !!!પ્રધાનમંત્રીએ જયપુરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું; સંવાદ ઉપનિષદ અને અક્ષર યાત્રા પુસ્તકોનું વિમોચન કર્યું
September 08th, 10:29 am
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પત્રિકા સમૂહના ચેરમેન શ્રી ગુલાબ કોઠારીએ લખેલા સંવાદ ઉપનિષદ અને અક્ષર યાત્રા નામના બે પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું.પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ મારફતે તુગલક સામાયિકની 50મી વર્ષગાંઠમાં સહભાગી થયા
January 14th, 10:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફન્સ દ્વારા ચેન્નાઈના તામિલ સામાયિક ‘તુગલક’ની 50મી વર્ષગાંઠના સમારંભને સંબોધન કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 4 જુલાઈ 2018
July 04th, 07:37 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!Social Media Corner 15th December
December 15th, 07:15 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!ગુજરાત મેરીટાઇમ બોર્ડના નવા ઇનહાઉસ મેગેઝીનનું વિમોચન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
January 29th, 12:56 pm
ગુજરાત મેરીટાઇમ બોર્ડના નવા ઇનહાઉસ મેગેઝીનનું વિમોચન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદી