ભારત ઘણા વાઇબ્રન્ટ મેળાઓનું ઘર છે જે આપણા રાષ્ટ્રની અનન્ય સાંસ્કૃતિક પાસાઓને દર્શાવે છે: પ્રધાનમંત્રી
April 01st, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત ઘણા વાઇબ્રન્ટ મેળાઓનું ઘર છે જે આપણા રાષ્ટ્રના અનન્ય સાંસ્કૃતિક પાસાઓને દર્શાવે છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે માધવપુર મેળો એવો જ એક અસાધારણ મેળો છે જે ગુજરાત અને પૂર્વોત્તરને પણ સાથે લાવે છે.પ્રધાનમંત્રી 19 અને 20 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 18th, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 અને 20 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને આ મુલાકાત દરમિયાન લગભગ રૂ. 15,670 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રીએ માધવપુર મેળાને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાનો અનોખો ઉત્સવ ગણાવ્યો
April 10th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાંથી એક ક્લિપ શેર કરી છે જ્યાં તેમણે વિસ્તૃત રીતે માધવપુર મેળાને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની અનન્ય ઉજવણી તરીકે જણાવ્યો છે.