પ્રધાનમંત્રીએ દુબઈ 2024માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કર પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
February 14th, 02:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એન્ડ્રી રાજોએલીના સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રી શ્રીએ એન્ડ્રી રાજોએલીનાને મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
December 02nd, 07:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ એન્ડ્રી રાજોએલીનાને અભિનંદન પાઠવ્યા હતા.પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 10:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે.પ્રધાનમંત્રી શ્રીએ માડાગાસ્કરના રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને CDRI પ્રયાસોમાં આબોહવા પરિવર્તનને કારણે દ્વીપીય રાજ્યો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને હાઇલાઇટ કર્યા
May 05th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ એન્ડ્રી નિરીના રાજોલિનાનો ગઠબંધન દ્વારા આબોહવા અને આપત્તિ સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના નેતૃત્વને સ્વીકારવા બદલ આભાર માન્યો છે.PM Modi meets African leaders
October 30th, 05:49 pm
PM wishes the people of Madagascar on their Independence Day
June 26th, 09:30 am