For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi

June 30th, 10:31 am

PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.

PM participates in ‘Udyami Bharat’ programme

June 30th, 10:30 am

PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.

ધર્મશાળા, હિમાચલ પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 07th, 04:04 pm

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી જયરામ ઠાકુરજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદપટેલજી, અનુરાગ ઠાકુરજી, નીતિ આયોગના વાઈસ ચેરમેન ડોક્ટર રાજીવ કુમારજી, યુએઈના ભારતમાં રાજદૂત ડોક્ટર અહમદ અલ્બાના, ઉદ્યોગ જગતના દિગ્ગજ સાથી, અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવ અને મારા પ્રિય સાથીઓ,

પ્રધાનમંત્રીએ ધરમશાળામાં રાઇઝિંગ હિમાચલ: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019નું ઉદઘાટન કર્યું

November 07th, 11:22 am

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રીએ “ઇકોનોમિક પોલિસી – ધ રોડ અહેડ” થીમ પર અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી

June 22nd, 07:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત એક બેઠકમાં 40થી વધારે અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ ઇન્ટરેક્ટિવ સેશનની થીમ “ઇકોનોમિક પોલિસી – ધ રોડ અહેડ” (આર્થિક નીતિ – ભવિષ્યની દિશા) હતી.

નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 9માં સીજીડી બોલી તબક્કા અંતર્ગત શહેરી ગેસ વિતરણ (સીજીડી)ના કાર્યારંભના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 22nd, 04:25 pm

મંચ પર ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાનજી, ડૉક્ટર હર્ષવર્ધનજી, ટેકનોલોજીના માધ્યમથી દેશના જુદા-જુદા ભાગોમાં જોડાયેલા તમામ મહાનુભવો, આજની બોલી પ્રક્રિયામાં સામેલ થઇ રહેલા ઉદ્યમીગણ અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો.

પ્રધાનમંત્રીએ શહેરમાં ગેસ-વિતરણનાં નવમા રાઉન્ડનું કામ શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો

November 22nd, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે શહેરમાં ગેસ વિતણ (સીજીડી)નાં નવમા રાઉન્ડની કામગીરી શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. એમણે સીજીડી બોલીનાં 10માં રાઉન્ડની શરૂઆત પણ કરાવી હતી.

એમએસએમઈ ક્ષેત્ર માટે ઐતિહાસિક સહાય અને આઉટરીચ પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

November 02nd, 05:51 pm

મંત્રીમંડળના મારા સહયોગી અરુણ જેટલીજી, ગીરીરાજ સિંહજી, શિવ પ્રતાપ શુક્લજી, પોન રાધાકૃષ્ણજી, અન્ય સહયોગીગણ, બેન્કિંગ ક્ષેત્રમાંથી, નાણાકીય સંસ્થાઓમાંથી, વેપાર અને કારોબાર જગતના આપ સૌ મહાનુભવો, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને દેશભરમાંથી મારી સાથે જોડાયેલા લઘુ ઉદ્યમીગણ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રીએ એમએસએમઇ ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ પહેલનો શુભારંભ કરાવ્યો

November 02nd, 05:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક (એમએસએમઇ) ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 12 મુખ્ય પહેલો જાહેર કરી હતી, જે દેશભરમાં એમએસએમઇની વૃદ્ધિ, વિસ્તરણ અને સુવિધામાં મદદરૂપ થશે.

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

June 26th, 10:50 am

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠક માટે અહીં મુંબઈ આવવા બદલ હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. બેંક અને તેના સભ્યો સાથે સહાભાગિતા વધારવાનો અવસર મળવાથી અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.

આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચની મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (એપ્રિલ 11, 2018)

April 11th, 10:50 am

ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ કરતા દેશોના ઊર્જા મંત્રીઓ તથા સીઈઓના આ મંચમાં આટલી મોટી સંખ્યામાં આપની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થયો છે.

પ્રધાનમંત્રીએ નીતિ આયોગ દ્વારા આયોજિત “આર્થિક નીતિ – ભવિષ્યની સંભાવનાઓ” વિષય પર આયોજિત સત્રમાં અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી

January 10th, 07:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત “આર્થિક નીતિ – ભવિષ્યની સંભાવનાઓ” વિષય પર 40 અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી હતી.

સોશ્યલ મીડિયા કોર્નર 21 ઓક્ટોબર 2017

October 21st, 07:02 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીનું નીમરાણા કોન્ફરન્સમાં સહભાગી વિદ્વાનો સાથે વૈચારિક આદાનપ્રદાન

December 15th, 08:44 pm

PM Modi today interacted with scholars and economists who are participating in the Neemrana Conference 2016. The discussion was held on various topics areas such as macro-economy, trade, monetary policy, competitiveness, productivity and energy, with ideas from global research.