પ્રધાનમંત્રીની સેનેગલ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

August 24th, 11:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી BRICS સમિટની દરમિયાન સેનેગલ પ્રજાસત્તાકના પ્રમુખ H.E. શ્રી મેકી સાલ સાથે 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં મુલાકાત કરી.

G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીની બિરિટ્ઝમાં બેઠકો

August 25th, 10:59 pm

G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના નેતાઓ સાથે મંત્રણા કરી હતી.