BJP made a separate ministry & increased budget for the welfare of Adivasis: PM Modi
November 22nd, 09:15 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.PM Modi Addresses public meetings in Sagwara and Kotri, Rajasthan
November 22nd, 09:05 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.રાજસ્થાનના માનગઢ હિલ્સ ખાતે 'માનગઢ ધામ કી ગૌરવ ગાથા' કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
November 01st, 11:20 am
રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત જી, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને આદિવાસી સમાજના ખૂબ મોટા નેતા શ્રી મંગુભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ, મંત્રી પરિષદના મારા સાથી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રી અર્જુન મેઘવાલજી, વિવિધ સંસ્થાઓના અગ્રણી વ્યક્તિઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા જૂના મિત્રો જેમણે આદિવાસી સમાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા ભાઈ મહેશજી અને દૂર-દૂરથી મોટી સંખ્યામાં માનગઢ ધામમાં આવેલા મારા વ્હાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ 'માનગઢધામ કી ગૌરવ ગાથા' જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો
November 01st, 11:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'માનગઢધામ કી ગૌરવ ગાથા' નામના એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતી અને સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ ધૂની દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.