પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા કરી

October 03rd, 03:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.