પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે નિમિત્તે સર એમ વિશ્વેશ્વરાયને યાદ કર્યા

September 15th, 08:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડેના અવસર પર સર એમ વિશ્વેશ્વરાયના યોગદાનને યાદ કર્યા છે. તેમણે આ પ્રસંગે તમામ એન્જિનિયરોને તેમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી

September 15th, 09:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે નિમિત્તે સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી છે.

ચિક્કાબલ્લાપુરમાં શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 25th, 11:40 am

આપ સૌ આટલા ઉમંગ અને ઉત્સાહ સાથે, પોતાનાં સપના લઈને, નવા સંકલ્પો સાથે સેવાની આ મહાન પ્રવૃત્તિમાં સામેલ છો. આપના દર્શન કરવા એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ચિક્કાબલ્લાપુરા એ આધુનિક ભારતના આર્કિટેક્ટ્સમાંના એક સર એમ. વિશ્વેશ્વરાયનું જન્મસ્થળ છે. હમણાં જ મને સર વિશ્વેશ્વરાયની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો અને તેમનાં સંગ્રહાલયની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. હું આ પવિત્ર ભૂમિને મસ્તક નમાવીને નમન કરું છું. આ પવિત્ર ભૂમિમાંથી પ્રેરણા લઈને જ, તેમણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે નવાં સંશોધનો કર્યાં, ઉત્તમ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ બનાવ્યા.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

March 25th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. SMSIMSR તબીબી શિક્ષણ તેમજ તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરી શરૂ કરશે.

પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર સર એમ. વિશ્વેશ્વરાયને યાદ કર્યા

September 15th, 09:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે પર સર એમ. વિશ્વેશ્વરાયના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું છે.

પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી

September 15th, 10:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ મહેનતુ ઇજનેરોને એન્જિનિયર્સ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે શ્રી એમ. વિશ્વેશ્વરાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સિદ્ધિઓને યાદ કરી.

પ્રધાનમંત્રી મૈસુર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારોહ 2020મા સંબોધન કરશે

October 17th, 07:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 11:15 વાગ્યે મૈસુર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારોહ 2020મા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ, વિશ્વવિદ્યાલયના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સિન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, એમએલસી, કાનૂની અધિકારીઓ, જિલ્લા અધિકારીઓ, વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ કુલપતિઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહના ઓનલાઇન સાક્ષી બનશે.

પ્રધાનમંત્રીએ ઇજનેરોને અભિયંતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

September 15th, 07:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિયંતા દિવસ નિમિત્તે ઇજનેરોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એન્જિનિયર્સ ડે નિમિત્તે બધા ઇજનેરોને શુભેચ્છાઓ. સર એમ. વિશ્વેશ્વરૈયાને તેમની જયંતી નિમિત્તે આપણે યાદ કરીએ છીએ. રાષ્ટ્ર નિર્માણમાં આપણા ઇજનેરોના યોગદાન પર ભારતને ગર્વ છે.

વડાપ્રધાને ઇન્જીનીયર્સ ડે પર ઇન્જીનીયરોને સલામ કરી અને ભારત રત્ન M વિશ્વેશ્વરૈયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

September 15th, 11:27 am

હું તમામ ઇન્જીનીયરોને ઇન્જીનીયર્સ ડે નિમિત્તે સલામ કરું છું અને તેમને દેશના વિકાસમાં તેમની સર્વોપરી ભૂમિકાની પ્રશંસા કરું છું. M વિશ્વેશ્વરૈયાને તેમની જન્મજયંતી પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ ખુદ એક દ્રષ્ટાંતરૂપ ઇન્જિનીયર હતા, તેઓ પુષ્કળ પ્રેરણાનો સ્તોત્ર છે. - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર તેમની શુભેચ્છા પાઠવી

September 15th, 04:20 pm

Prime Minister Narendra Modi has extended his best wishes on Engineers Day. He also remembered Bharat Ratna M. Visvesvaraya on whose Birth Anniversary Engineers Day is observed in India. He also said M. Visvesvaraya is remembered and respected as a pioneering engineer.

PM greets engineers on Engineers' Day; pays tributes to Bharat Ratna, Shri M. Visvesvaraya, on his birth anniversary

September 15th, 04:32 pm