પ્રધાનમંત્રીને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી તરફથી અભિનંદનનો ફોન આવ્યો
July 22nd, 10:04 pm
લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લ્યુક ફ્રીડેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને સતત ત્રીજી ટર્મ માટે પુનઃ ચૂંટણી લડવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.ભારત-લક્ઝમબર્ગ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
November 19th, 06:10 pm
સૌ પ્રથમ, હું લક્ઝમબર્ગમાં કોવિડ-19 રોગચાળાના લીધે થયેલી જાનહાનિ માટે મારા તરફથી અને 130 કરોડ ભારતવાસીઓ વતી હ્રદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. અને આ મુશ્કેલ સમયમાં તમારા કુશળ નેતૃત્વને પણ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી મહામહિમ ઝેવિયર બીટલ સાથે ભારત – લક્ઝમ્બર્ગ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું
November 19th, 05:05 pm
પ્રધાનમંત્રીએ કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે લક્ઝમ્બર્ગમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ કટોકટીની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નેતૃત્ત્વ સંભાળવા બદલ તેમણે મહામહિમ ઝેવિયર બીટલને અભિનંદન પાઠવ્યા હતા.ભારત-લક્ઝમબર્ગ વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન
November 17th, 08:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઝેવિયર બીટલ વચ્ચે 19 નવેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજાશે.પ્રધાનમંત્રીએ પીએસએલવી-સી49 / ઇઓએસ-01 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન આપ્યા
November 07th, 05:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અને ભારતના અવકાશ ઉદ્યોગને PSLV-C49 / EOS-01 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન આપ્યા છે.India joins Missile Technology Control Regime
June 27th, 12:18 pm
PM greets the people of Luxembourg, on their National Day
June 23rd, 10:50 am