પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 04:21 pm
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યોપ્રધાનમંત્રી શ્રીએ ભારતના 74મા ગણતંત્ર દિવસ પર વિશ્વના નેતાઓની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો
January 26th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો છે.પીએમ ભુટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત
December 17th, 08:42 pm
ભૂટાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે દેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કર્યો. શ્રી મોદીએ આ ઉષ્માભર્યા ભાવ માટે ભૂટાનના મહામહિમ રાજાનો આભાર વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂટાનના પ્રધાનમંત્રી ડો. લોટે ત્શેરિંગ વચ્ચે ટેલિફોન સંવાદ થયો
May 11th, 12:50 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના પ્રધાનમંત્રી લ્યોનચેન ડો લોટે ત્શેરીંગ સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.Telephone Conversation between PM and Prime Minister of Bhutan
April 16th, 08:02 pm
Prime Minister Shri Narendra Modi spoke on phone today with H.E. Dr. Lotay Tshering, Prime Minister (Lyonchhen) of the Kingdom of Bhutan.PM expresses gratitude to PM of Bhutan
March 20th, 05:34 pm
The Prime Minister Shri Narendra Modi has expressed his gratitude to PM of Bhutan, Dr. Lotay Tshering for contributing to the COVID-19 Emergency Fund.પ્રધાનમંત્રીની ભૂતાન મુલાકાત દરમિયાન તેમના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
August 17th, 05:42 pm
ભારતના અભિન્ન અને વિશેષ મિત્ર ભૂતાનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઇને મને ખૂબ જ ખુશી મળી રહી છે. મારા પ્રતિનિધિ મંડળનું અને મારું ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરવા બદલ પ્રધાનમંત્રીજી, હું તમારો અને ભૂતાનની રાજાશાહી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રી મોદીની ભૂટાન યાત્રા દરમિયાન બેઠકો
August 17th, 04:30 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના પ્રધાનમંત્રી ડો. લોટે શેરિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. નેતાઓએ ઘણા ક્ષેત્રોમાં ભારત-ભૂટાન ભાગીદારીના વિસ્તરણના પગલાઓની ચર્ચા કરી.પ્રધાનમંત્રી ભુતાન પહોંચ્યા
August 17th, 12:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા જ ભૂટાન પહોંચ્યા હતા. એક વિશેષ ચેષ્ટામાં, ભૂટાનના પ્રધાનમંત્રી ડો. લોટે શેરિંગે એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું.પ્રધાનમંત્રી મોદીની ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 31st, 08:47 pm
ભૂતાનના પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરીંગ ૩૦ મે, 2019ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ ભૂતાનનાં ડ્રક ન્યામરુપ ત્શોગ્પાનાં પ્રમુખ ડૉ. લોતાય ત્શેરિંગને ફોન કર્યો; ભૂતાનની સામાન્ય ચૂંટણીમાં એમનાં પક્ષનાં વિજય પર અભિનંદન પાઠવ્યા
October 19th, 06:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડ્રક ન્યામરુપ શોગપાનાં પ્રમુખ ડૉ. લોતાય ત્શેરિંગ સાથે આજે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભૂતાનમાં ત્રીજી સામાન્ય ચૂંટણીમાં ડૉ. લોતાય ત્શેરિંગનાં પક્ષનાં વિજય અને રાષ્ટ્રીય મહાસભામાં તેમનાં વિજય બદલ અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ સાધારણ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવાનાં પગલાંને આવકાર્યું હતું, જે ભૂતાનમાં લોકશાહીને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.